શોધખોળ કરો

રાશિફળ 25 ફેબ્રુઆરીઃ આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ તેરસની તિથિ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે ગુરુ અને શનિદેવ મકર રાશિમાં બુધ સાથે વિરાજમાન છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ તેરસની તિથિ છે.  આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે ગુરુ અને શનિદેવ મકર રાશિમાં બુધ સાથે વિરાજમાન છે.  આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે. રાશિફળ (Horoscope) મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે સ્વભાવને વિનમ્ર રાખીને તમામ સાથે આદરપૂર્વક વ્યવહાર કરજો. નાના ભાઈ બહેનોને સહયોગ આપજો. તેમને શક્ય તેટલી મદદ કરજો. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે મનને એકાગ્ર રાખીને કામ કરજો. પરિવારમાં ખર્ચાનું લિસ્ટ પરેશાનીનું કારણ બની શકે છે. કોઈને રૂપિયા ઉધાર આપતા હો તો પહલા દસ્તાવેજી કાર્યવાહી જરૂર કરજો. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે ભાવનાત્મક દબાણ તમને પરેશાન કરી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધી શકે છે. ઘરમાં આવેલા મહેમાનોના સત્કારમાં કોઇ કમી ન રાખતાં. કર્ક  (ડ.હ.) આજના દિવસે પ્લાનિંગ કર્યા વગરનો મોટો બજેટ ખર્ચ તમને મુશ્કેલીમનાં નાંખી શકે છે. રોકાણ કરતાં પહેલા વડીલો કે જાણકાર વ્યક્તિની સલાહ લેજો. કોઈ વાતને લઈ મન વ્યથિત થઈ શકે છે. સિંહ  (મ.ટ.)  આજના દિવસે નવા નોકરી માટે પ્રયત્ન કરતા હો તો મોટું પેકેજ મળી શકે છે. પરિવારમાં ઘરેલુ કંકાસ ન વધે તેનું ધ્યાન રાખજો. પરવાર સાથે ધાર્મિક યાત્રાની યોજના બનશે. કન્યા  (પ.ઠ.ણ) આજના દિવસે  ખુદને સકારાત્મક રાખજો. નોકરી બદલવાનું વિચારતા હો તો અટકી જાવ. ઘરમાં તમામ લોકોનો સહયોગ મળશે. તુલા   (ર.ત.)  આજે તમામ ચીજોમાં તાલમેલ બનાવી રાખવો પડશે. તમામ અટકેલા કામ પૂરા થઈ શકે છે. વ્યાપારીક મામલામાં મોટું ઋણ લેવાથી બચજો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસની શરૂઆત કેટલીક પરેશાની સાથે થઈ શકે છે. પરિવારમાં કોઈ નાની વાતને લઈ વિવાદ થવાની શક્યતા છે. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના  દિવસે મોટી ખુશીને શોધવાના બદલે નાની વાતોમાં મન પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરો. આત્મબળની કમી વર્તાઈ શકે છે. પરિવાર સાથે સંબંધ સુમેળભર્યા રહી શકે છે. મકર  (ખ.જ.) આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ શુભ રહેશે. ઓફિશિયલ કામકાજમાં ગુણવત્તા અને સમય બંનેને મહત્વ આપજો નહીંતર બોસ નારાજ થઈ શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના વર્તમાન સમયાં કરવમાં આવેલા કાર્યોનું પરિણામ જો ન મળી રહ્યું હોય તો ખુદને નિરાશ થતાં બચાવજો. કારોબારમાં કાયદાનું ઉલ્લંઘન કરવું ઠીક નહીં હોય. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મન પ્રસન્નતાથી ભરપૂર રહેશે. ધાર્મિક આસ્થા રાખતાં હો તો ભજન પૂજન કરો. ઘરેલુ ખર્ચ અચાનક વધવાની આશંકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget