શોધખોળ કરો

Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી

Horoscope Today 21December 2021: 21 ડિસેમ્બર, 2021 ચંદ્રમાનો સંચાર સતત ગુરૂની રાશિ મીનમાં થવા જઇ રહ્યો છે અને બુધ ચંદ્ર અને સૂર્ય આમને સામને હશે. આ સ્થિતિ કર્ક માટે શુભ ફળદાયી બની રહેશે.

Horoscope Today 21December 2021: 21 ડિસેમ્બર, 2021 ચંદ્રમાનો સંચાર સતત ગુરૂની રાશિ મીનમાં થવા જઇ રહ્યો છે અને બુધ ચંદ્ર અને સૂર્ય આમને સામને હશે. આ સ્થિતિ  કર્ક માટે શુભ ફળદાયી બની રહેશે,

મેષ- આજના દિવસ અનુકૂળ રહેશે, આપના અધુરા કામ પૂર્ણ થતાં સંતોષનો અનુભવ કરશો. જો કે વ્યસ્તતાના કારણે  માનસિક તણાવ અનુભવશો.

વૃષભ- ધર્મ કાર્યમાં મન લીન થશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા થઇ શકે છે. દિવસ સમાન્ય રહેશે.

મિથુનઃ- સહકર્મચારીનો સહયોગ મળશે. તમારી સર્જનાત્મક શક્તિ વધશે. સમજદારીથી કામ લેશો તો દિવસ શાંતિપૂર્ણ રીત પસાર થશે.

કર્કઃ- આજે આપના અધૂરા કામ પૂર્ણ થશે. ભવિષ્યને લઇને યોજના બનાવી શકો છો. સહકર્મીનો સહયોગ મળશે. મિત્રોની મદદ મળશે, ભાગ્ય સ્કોર 89 ટકા છે.

સિંહઃ- આજે જીવન સાથી સાથે મતભેદ રહેશે. ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહી શકશો. ભાગ્ય સ્કોર 61 ટકા રહેશે.

કન્યા-  આજે કન્યારાશિએ વાણી પર સંયમ રાખવો.નહિ તો મતભેદ અને વિવાદના કારણે માનસિક તણાવ વધશે. ભાગ્ય પર ભરોસો રાખો અને આત્મવિશ્વાસથી કામ કરો.

તુલાઃ- આજનો દિવસ આપના માટે લાભકારક છે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાની ઇચ્છા હોય તો બિલકુલ અનુકૂળ  સમય છે. આજે કાર્યમાં પરિવર્તનન યોગ પણ છે.

વૃશ્ચિકઃ- આર્થિક સ્થિતિ મજબૂત બને છે. દિવસભર લાભના અવસર પ્રાપ્ત થશે. પરિવારમાં આનંદના મહોલના કારણે માનસિક શાંતિનો અનુભવ કરશો.

ધનુ- સાવધાની વર્તો, બિઝનેસમાં આર્થિક જોખમ ન ઉઠાવો, નુકસાન સહન કરવું પડશે, ગુસ્સા પર નિયંત્રણ રાખો.

મકર- મકર રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સંતાન સંબંધિત કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. ભાગ્ય સ્કોર 71 ટકા રહેશે.

કુંભ- સ્વાસ્થ્ય પ્રત્યેની લાપરવાહી ભારે પડી શકે છે. પ્રવાસમાં જઇ રહ્યાં હો તો સ્વાસ્થ્યની પુરતી કાળજી લો. ઉતાવળમાં કોઇ કામ ન  કરશો, નુકસાન થશે,

મીન- મીન રાશિ માટે આજનો દિવસ લાભકારી રહેશે. જે પણ કામ કરો પુરી યોજના સાથે કરશો તો સફળતા મળશે. વ્યવસાયમાં જો જોખમ ઉઠાવશો તો પણ લાભ જ થશે. બુદ્ધિનો ઉપયોગ કરીને આજે બધું જ મળેવી શકશો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget