શોધખોળ કરો

Horoscope Today 23 September: લક્ષ્મીજીની કૃપા આ રાશિ પર રહેશે, મેષથી મીન રાશિ સુધી જાણો આ રાશિફળ

Horoscope Today 23 September: પંચાંગ મુજબ, 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર મિથુન, સિંહ અને તુલા રાશિના લોકો માટે ખાસ રહેવાનો છે. જાણો તમામ 12 રાશિઓનું આજનો દિવસ કેવો રહેશે

Horoscope Today 23 September: પંચાંગ મુજબ, 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર મિથુન, સિંહ અને તુલા રાશિના લોકો માટે ખાસ રહેવાનો છે. જાણો તમામ 12 રાશિઓનું આજનો દિવસ કેવો રહેશે

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા સહિત તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે. શુક્રવાર લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. કઈ રાશિ માટે આજે ગ્રહોની ચાલ નફો-નુકસાન લાવે છે? આવો જાણીએ તમામ રાશિઓનું રાશિફળ

મેષ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક નવી યોજનાઓ બનાવવા માટેનો રહેશે. આજે જે લોકો વેપાર કરે છે તેઓ કોઈ મોટા લાભની પાછળ નાની બાબતો પર ધ્યાન નહીં આપે, પરંતુ આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. આજે તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી મુક્તિ અપાવનારો રહેશે. આજે તમે તમારા વ્યવસાયમાં આવી રહેલી સમસ્યાઓ માટે તમારા ભાઈઓ સાથે વાત કરી સલાહ લેવી સારી રહેશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારી પ્રોપર્ટીના સંકેતો દર્શાવે છે. જો આજે તમારો કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે, તો તેમાં વિજય થવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. સરકારી નોકરીમાં કામ કરતા લોકો આજે કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકશે.

કર્ક

કર્ક રાશિના લોકો આજે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવના કારણે પરેશાન રહેશે, પરંતુ તેમના માટે ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે. આજે કોઈ વ્યક્તિમાં તમારો વિશ્વાસ તૂટી જવાને કારણે તમારું મનોબળ ઘટી જશે, જે તમને તણાવનું કારણ બની શકે છે. બાળકો આજે તમારી પાસેથી નવું વાહન ખરીદવાનો આગ્રહ કરી શકે છે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સમૃદ્ધિભર્યો રહેશે. આજે તમે તમારા કાર્યસ્થળ પર કેટલીક અટકેલી યોજનાઓને લઈને ચિંતિત રહેશો, જેના માટે તમે તમારા જુનિયર સાથે પણ વાત કરી શકો છો. જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ વિવાદ છે તો આજે તમારે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે.

કન્યા 

કન્યા રાશિ ના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમે પરિવારમાં નાની પાર્ટીનું આયોજન કરી શકો છો, જેમાં પરિવારના સભ્યો આવતા રહેશે. આપના સંતાનને  સારી નોકરી મળી શકે છે. આપ ખુશ થશો અને તમારે બિઝનેસ પ્લાન બનાવતી વખતે તમારા વિચારો શેર કરવાનું ટાળવું પડશે.

તુલા

તુલા રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ લાવશે. આજે તમે રોકાણ સંબંધિત કોઈપણ યોજનામાં ખુલ્લેઆમ રોકાણ કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. લવ લાઈફ જીવતા લોકો આજે પોતાના પાર્ટનર સાથે ડિનર ડેટ પર જઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે, જે લોકો નવો ધંધો શરૂ કરી રહ્યા છે તેઓને કાર્યક્ષેત્રમાં એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે..

ધન

ધન રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે. જે લોકો મીડિયા અને અન્ય સામાજિક સેવાઓમાં કામ કરી રહ્યા છે, તો તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને આજે વધુ મહેનત કરવી પડશે.

મકર

મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આજે, તમારી આળસને કારણે, તમે તમારા બાળક સાથે સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણશો તો   સમસ્યાઓ  વઘી શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે, જે લોકો ઓનલાઈન વેપાર કરી રહ્યા છે તેઓને આજે કોઈ મોટો ઓર્ડર મળવાથી ખુશી થશે. તમારા પૈસા સંબંધિત કોઈ પણ વ્યવહાર તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.

મીન

મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. આજે તમે તમારા વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપશો અને તમારા વિખરાયેલા ધંધામાં સમાધાન કરવામાં વ્યસ્ત રહેશો. આજે ભાગ્યના સાથને કારણે કોઈ અટકેલું કામ થઈ શકે છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે. આજે તમે કોઈ મિત્રની મદદથી તમારી ઘરેલું સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરી શકશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Embed widget