શોધખોળ કરો

આજનું રાશિફળઃ આજે બની રહ્યો છે શિવયોગ, જાણો કેવું આપશે આજના દિવસે તમને ફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ નોમની તિથિ છે. આજે સોમવાર છે. આજનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ  નોમની તિથિ છે. આજે સોમવાર છે. આજનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આજે શિવયોગ પણ બન્યો છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે સકારાત્મક વિચાર રાખીને લોકો સાથે સંકળાજો.માનસિક તણાવથી સ્વાસ્થ્ય કથળી શખે છે. ભાઈ-બહેન સાથે તાલમેલ બનાવીને રાખજો. સહયોગ મળશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે માત્ર કામ પર જ ફોક્સ કરજો. પિતાના માન સન્માનમાં વધારો થઈ શકે છે. મન લગાવીને કામ કરવાથી ભવિષ્યમાં સારું પરિણામ મળશે.

મિથુન  (ક.છ.ઘ.)  આજે દિવસે આનંદને પ્રાથમિકતા આપજો.  કર્મક્ષેત્રમાં ઉપરી અધિકારીનું સૂચન સહકર્મીની મુશ્કેલી વધારી શકે છે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે બીજાની મદદ કકવામાં પીછે હઢ ન કરતાં. વર્તમાનમાં કરેલા કામ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે ભવિષ્યની ચિંતા વર્તમાન સમયને ખરાબ કરી શકે છે. ઓફિસમાં પ્રેક્ટિકલ રહીને કામ કરતી વખતે બેદરકારી ન દાખવતાં. મિત્રો સાથે તાલમેલ જાળવી રાખજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે દિમાગનો વધારે ઉપયોગ કરજો. ક્રોધમાં આવીને ભરેલા પગલાથી કામ બગડી શકે છે.

તુલા   (ર.ત.)  આજના દિવસે સમજ અને પરિપકવતાથી વિપરિત પરિસ્થિતિને સંભાળી લેશો. નોકરિયાત વર્ગ ધ્યાન કેન્દ્રીત કરીને કામ કરો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારી લોકોને લાભ થઈ શકે છે. પારિવારિક વિવાદોમાં મૌન રહેજો. સંબંધ બગડી શકે છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે આર્થિક પરેશાની દૂર થઈ શકે છે. નવી નોકરી માટે આર્થિક પરેશાની દૂર થઈ શકે છે.

મકર  (ખ.જ.)  આજના દિવસે ઓફિસમાં માહોલ પ્રસન્નતાપૂર્ણ રહેશે. યુવા લોકોને ક્યાંકથી નોકરીની ઓફર મળી શકે છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે ગ્રહોની ચાલથી સમાજ અને આસપાસના લોકોમાં વર્ચસ્વ જમાવશો. યુવા વર્ગે કોઈની વાતોમાં આવી જવાથી બચવું.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ગ્રહોની સ્થિતિ સારો મોકો આપી શકે છે. જીવનસાથી સાથે મતભેદ હોય તો વૈવાહીક જીવનને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget