શોધખોળ કરો

રાશિફળ 21 માર્ચ: આજથી હોળાષ્ટકનો પ્રારંભ, આ રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન

આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર એક અઠવાડિયા સુધી રોક લાગશે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ આઠમની તિથિ છે. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર એક અઠવાડિયા સુધી રોક લાગશે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. શનિ અને ગુરુ મકર રાશિમાં વિરાજમાન છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.   

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.): આજના દિવસે વિનમ્રતા જ તમારી તાકાત બનશે. ઓફિશિયલ કાર્યો યોજનાબદ્ધ રીતે કરવા ઉત્તમ રહેશે. પારિવારિક સમસ્યા ઉકેલી શકાશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે આવકમાં વધારાની અસર પણ જોવા મળશે. ઓફિસમાં ડેટા મેનેજમેન્ટની જવાબદારી મળી શકે છે. કુળમાં શોક મળવાની આશંકા છે.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે માનસિક રીતે સ્વસ્થ રહેવા પર ફોક્સ કરો. સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળશે. વ્યર્થ વાદ-વિવાદથી ઘરનો માહોલ બગડી શકે છે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ ખર્ચ કરનારી છે. સરકારી સેવામાં રહેલા લોકોએ સાવધાન રહેવું. યુવાઓને મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે નવી નવી ચીજો શીખવાનો મોકો મળશે. સમય મળવા પર મનપસંદ કાર્ય કરી શકો છો. પરિવારના સભ્યો સાથે દિવસ પસાર કરવાથી થાક ઉતરી જશે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે આવકના નવા સાધન આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે, કર્મક્ષેત્રમાં જવાબદારી વધશે. નવા કાર્યની શરૂઆત કરવા ઈચ્છતા હો તો થોડા દિવસ થોભી જાવ.

તુલા   (ર.ત.)  આજના દિવસે જૂના કાર્યો પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. ઓફિસમાં જૂનિયર્સ અને સિનિયર્સ બંનેનો સહયોગ મળશે. વડીલોની આર્થિક મદદ કરવા તૈયાર રહેજો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે અજાણ્યા વ્યક્તિઓ પર ભરોસો કરવાથી બચજો. નોકરિયાત વર્ગને મહેનત બાદ પણ સારું પરિણામ મળવાની સંભાવના નથી. આર્થિક સ્થિતિને લઈ પરેશાની હોય તો જીવનસાથીનો સહયોગ અને સૂચન બહાર નીકાળશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે તમે બીજા માટે પ્રેરણાસ્ત્રોત હશે. ઉપરાંત ગુરુ અને ગુરુતુલ્ય લોકોનું માર્ગદર્શન મળશે. પરિવારમાં શાંતિનો માહોલ બની રહેશે.

 મકર  (ખ.જ.)  આજના દિવસની શરૂઆતમાં કામ નહીં થતાં હોવાનું લાગશે પરંતુ પ્રભુ કૃપાથી બધુ ઠીક થશે. વેપારી વર્ગ આર્થિક મામલાની યોજના બનાવી રહ્યા હોય તો ધન લાભ થવાની સંભાવના છે. યુવાનોને સારી નોકરીની ઓફર મળી શકે છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે કોઈપણ કાર્યમાં બેદરકારી ન દાખવતાં નહીતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. નવો સામાન લેવાનું વિચારી રહ્યા હો તો અટકી જાવ.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ઓફિસમાં દ્રઢ આત્મવિશ્વાસ અને મનોબળથી તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરી શકશો.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget