શોધખોળ કરો

Navratri Recipe 2022: નારિયેળ અને માવાથી ઘર પર બનાવો આ સ્પેશિયલ કોકોનટ બરફી

Navratri Recipe 2022: નારિયેળમાંથી બનેલી ખાસ કોકોનટ બરફી એ પરંપરાગત મીઠાઈ છે. તે તહેવારોની સિઝનમાં તેમજ અન્ય કોઈ પ્રસંગમાં પણ બનાવી શકાય છે.

Navratri Recipe  2022: નારિયેળમાંથી બનેલી ખાસ કોકોનટ બરફી એ પરંપરાગત મીઠાઈ છે. તે તહેવારોની સિઝનમાં તેમજ અન્ય કોઈ પ્રસંગમાં પણ બનાવી શકાય છે. તેમાં ખાસ કરીને નારિયેળ, માવા (ખોયા)નો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવતી મીઠાઈઓમાંથી એક છે. જો તમે હજી સુધી તેનો સ્વાદ ચાખ્યો નથી, તો આ તહેવારોની સિઝનમાં એકવાર, તમે તેને ઘરે પણ ટ્રાય કરો. તેની રેસીપી ખૂબ જ સરળ છે. અમે તમને તેની પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તેને સરળતાથી તૈયાર કરી શકો.

કોકોનટ બરફી માટેની સામગ્રી

  • સૂકું નાળિયેર (છીણેલું) - 1 વાટકી
  • માવા (ખોયા) - 1 કપ
  • ઘી - 1/2 કપ
  • ખાંડ - 1 કપ
  • એલચી પાવડર - એક ચપટી
  • ચાસણી બનાવવા માટે પાણી

કોકોનટ બરફી બનાવવાની રીત

સ્પેશિયલ કોકોનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ખાંડ લો અને તેને પાણીમાં ઉકાળીને ખાંડની ચાસણી બનાવો. હવે આ ચાસણીમાં છીણેલું સૂકું નારિયેળ (કોપરા) નાખીને બરાબર મિક્ષ કરી લો. ગેસને મધ્યમ તાપ પર રાખો. હવે તેમાં ઘી અને ખોવા નાખીને બરાબર મિક્ષ કરી લો.

આ મિશ્રણમાં ગઠ્ઠો ન આવે તે માટે ધ્યાનમાં રાખો કે તેને સતત હલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. જયારે સારી રીતે મિશ્રણ થઇ જાય બાદ

મિશ્રણ બરાબર ભળી જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. પ્લેટને પહેલેથી ઘીથી ગ્રીસ કરેલી રાખો. હવે આ મિશ્રણને પ્લેટમાંથી કાઢી લો અને થોડીવાર માટે છોડી દો. ઉપર થોડું ઘી લગાવો.

હવે તેને સારી રીતે ફેલાવો અને બરફીના આકારમાં કાપી લો. થોડા સમય પછી તમારી બરફી જામી જશે. હવે તેને બહાર કાઢો અને લોકોને સર્વ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget