શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી છ દિવસ ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે શનિવારથી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી છ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે.

આ જિલ્લાઓમાં રહેશે અતિભારે વરસાદનું રેડ એલર્ટ 

રેડ એલર્ટ હેઠળ નીચેના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે  અમદાવાદ, આણંદ,વડોદરા,નર્મદા,તાપી,ભરૂચ,સુરત,ડાંગ, આ જિલ્લાઓમાં  ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

આ પણ વાંચો: Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

શનિવારથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

પ્રવાસીઓ અને નાગરિકો માટે ખાસ સૂચના

આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓએ પ્રવાસનું આયોજન કરતા પહેલાં હવામાનની માહિતી તપાસવી જોઈએ. નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પૂરપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપી છે અને જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget