શોધખોળ કરો

Today's Horoscope: વૃશ્ચિક રાશિ માટે રોકાણ કરવું આજે નિવડશે ફાયદાકારક, જાણો રાશિફળ

Today's Horoscope: આજે 5 ફેબ્રુઆરી ગુરૂવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે,. જાણીએ રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 5 ફેબ્રુઆરી ગુરૂવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે ગુરૂવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ

 મેષ (Aries)
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે. અટકેલા કાર્યો પૂરા થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. ગુરુવાર હોવાથી પીળા રંગના વસ્ત્રો પહેરવા લાભદાયક રહેશે.

 વૃષભ (Taurus)
આરોગ્ય બાબતે સાવધ રહેવું. માનસિક તણાવ અનુભવી શકો છો. કાર્યક્ષેત્રમાં વિવાદોથી દૂર રહેવું. ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી છે.

 મિથુન (Gemini)
દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. ભાગીદારીના કામમાં લાભ થશે. નવા મિત્રો બનશે. વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ પ્રગતિશીલ રહેશે.

 કર્ક (Cancer)
શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. જૂના રોગોમાંથી મુક્તિ મળી શકે છે. મામા પક્ષ તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે.

 સિંહ (Leo)
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે. સંતાન પક્ષે ખુશી મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે શુભ સમય છે.

 કન્યા (Virgo)
જમીન-મકાનના કામમાં સફળતા મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરેલું સુખ-સુવિધાઓમાં વધારો થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

 તુલા (Libra)
આજે તમારો આત્મવિશ્વાસ વધશે. ટૂંકા પ્રવાસના યોગ છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે.

(વૃશ્ચિક) Scorpio
આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. રોકાણ માટે સારો દિવસ.

 ધન (Sagittarius)
આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે. માનસિક શાંતિનો અનુભવ થશે. નવા કાર્યની શરૂઆત કરી શકાય.

 મકર (Capricorn)
આજે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ સાચવવું. વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે સારા સમાચાર મળી શકે. કોર્ટ-કચેરીના કામમાં સાવધ રહેવું.

 કુંભ (Aquarius)
આવકના નવા સ્ત્રોત ઊભા થશે. મિત્રોનો પૂરો સહયોગ મળશે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારીઓ માટે આર્થિક ઉન્નતિનો દિવસ છે.

 મીન (Pisces)
નોકરી અને વ્યવસાયમાં તમારી પ્રશંસા થશે. સરકારી કામોમાં સફળતા મળશે. પિતા સાથેના સંબંધો મજબૂત બનશે. કરિયર માટે આજનો દિવસ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget