શોધખોળ કરો

Data Saving Tips: મોબાઇલ ડેટા બચાવવા માટે અપનાવો આ 5 ટીપ્સ

Data Saving Tips: આજના સમયમાં સ્માર્ટફોન અમારી દૈનિક જિંદગીનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ, ઓનલાઈન પેમેંટ, મનોરંજન જેવા દરેક કામ માટે ઈન્ટરનેટ જરૂરી બની ગયું છે.

પ્રતિકાત્મક તસવીર

1/8
રિચાર્જ પ્લાન્સ દિવસેને દિવસે મોંઘા થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ માટે વધુ ડેટાવાળો પ્લાન લેવો શક્ય નથી. મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને દૈનિક ડેટા મર્યાદાવાળા પ્લાન આપે છે. પરંતુ ઘણી વખત દિવસ પૂરો થવા પહેલા જ ડેટા ખતમ થઈ જાય છે. ભલે તમે ફોનનો ઉપયોગ ન કર્યો હોય.

2/8
આ સમસ્યાનું મુખ્ય કારણ ઘણી વખત સ્માર્ટફોનની ખોટી સેટિંગ્સ હોય છે. કેટલીક એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં વધુ ડેટા વાપરે છે. ખાસ કરીને એવી એપ્સ જેમાં વધુ જાહેરાતો આવતી હોય છે. જો તમારા ફોનમાં આવી એપ્સ ઇન્સ્ટોલ હોય, તો તેને અનઇન્સ્ટોલ કરી નાખવી જોઈએ.

3/8
સ્માર્ટફોનમાં ડેટા સેવર મોડ અને ડેટા લિમિટ સેટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. તેમાં તમે ડેટાની મર્યાદા સેટ કરી શકો છો.  યુટ્યુબ અથવા અન્ય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હાઈ ક્વોલિટી વીડિયો જોવાથી ડેટા ઝડપથી ખતમ થાય છે.

4/8
image 4
image 4
5/8
ઘણા સ્માર્ટફોનમાં એપ્લિકેશન્સનું ઓટો અપડેટ ચાલુ રહેતું હોય છે. એપ્સ બેકગ્રાઉન્ડમાં આપમેળે અપડેટ થવાથી ડેટા ખતમ થાય છે. તેનો અંદાજ પણ નથી આવતો. પ્લે સ્ટોરમાં જઈને ઓટો અપડેટનું વિકલ્પ બંધ કરવાથી ડેટાની બચત થાય છે.

6/8
મોબાઇલમાં સતત લોકેશન ઓન રાખવાથી પણ ઇન્ટરનેટ ડેટાનો વધારે ઉપયોગ થાય છે. ખાસ કરીને ગૂગલ મેપ્સ જેવી એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટા વાપરે છે. જરૂર ન હોય ત્યારે તે બંધ રાખવી વધુ યોગ્ય હોય છે.

7/8
વોટ્સએપ પર રોજ ઘણા ફોટો અને વીડિયો આવે છે. જો ઓટો ડાઉનલોડ ચાલુ હોય, તો મીડિયા ફાઈલ્સ આપમેળે ડાઉનલોડ થઈ જાય છે અને ડેટા ઝડપથી ખતમ થાય છે. ડેટાની બચત કરવા માટે વોટ્સએપમાં જઈને ઓટો મીડિયા ડાઉનલોડનો વિકલ્પ બંધ કરવો.

8/8
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત,  15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget