શોધખોળ કરો

Mangal Gochar 2022: 10 ઓગસ્ટ સુધી આ રાશિના જાતકની છે ચાંદી, મંગળ ગ્રહ આ કારણે કરાવશે વિશેષ લાભ

10 ઓગસ્ટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

Mars Transit 2022: 10 ઓગસ્ટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

ભગવાન શિવની ઉપાસના તેમજ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની દ્રષ્ટિએ પણ શ્રાવણ માસ વિશેષ છે. બુધ, સૂર્ય અને શુક્ર એ શ્  રાશિ પરિવર્તન કર્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણના  અંત પહેલા મંગળ પણ રાશિ બદલી નાખશે.  મંગળનું ગોચર સંક્રમણ 10 ઓગસ્ટે થશે. જાણો કઈ રાશિના લોકોને  મંગળ રાશિ પરિવર્તનનો લાભ મળશે.

આ રાશિના લોકોએ મંગરના ગોચરનો મળશે લાભ

વૃષભ

વૃષભ રાશિના જાતકોને મંગળનું ગોચર થી શુભ ફળ આપશે.  આ સમય દરમિયાન તમને વિવાદોથી મુક્તિ મળી શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો સાબિત થશે.

કર્ક

કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. આ સમય દરમિયાન તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકે છે.  આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને  સારા સમાચાર મળી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની તકો રહેશે. શક્તિ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામ મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું સન્માન  વધશે.

 ધન

ધન રાશિના લોકોની આવકમાં વધારો શક્ય છે. આ સમય દરમિયાન તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકશો. એવી કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે મંગળનું ગોચર વરદાન સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા જીવનમાં પ્રેમ  અને નવી  ઉર્જાનો સંચાર થશે. નવા વાહન કે મકાનમાં ખુશી મળી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

Embed widget