શોધખોળ કરો

આર્થિક રાશિફળ 25 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, સમજી વિચારીને કરજો ધનનું રોકાણ

Today Arthik Rashifal 25 January 2021:આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

Today Arthik Rashifal 25 January 2021: પંચાગ અનુસાર આજે 25 જાન્યુઆરી, સોમવારને પોષ સુદ બારસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આજે એક મુખ્ય રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આર્થિક રાશિફળ (Money Horoscope) મેષઃ આજના દિવસે સંભાળીને રોકાણ કરજો, આજે લાભની સ્થિતિ બનેલી છ. બજારની ચાલને સમજજો. ઉતાવળમાં નિર્ણય લેવાથી નુકસાની થઈ શકે છે. વૃષભઃ  આ રાશિના જાતકોએ આજે તણાવથી દૂર રહેવું પડશે. ધન પ્રાપ્ત કરવાના અનેક અવસર આજે તમારા હાથમાં આવશે. ધીરજ જાળવી રાખજો. ઋણ ન લેતાં. કર્કઃ આ રાશિના લોકોના જાતકોને આજે અન્ય લોકો પાસેથી ધન પ્રાપ્ત થશે. આજે મિત્રો અને જાણકારોની સલાહને અવગણતા નહીં. સિંહઃ આ રાશિના જાતકો આજે લાભ મેળવવા માંગતા હોય તો તમામ ચીજોનો પહેલા સારી રીતે વિશ્લેષણ કરજો. આજે ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરી શકો છો. કન્યાઃ કન્યા રાશિના જાતકોને ધન મામલે એક યોજના બનાવવી પડશે. યોજના બનાવીને કાર્ય કરવાથી આજે લાભ લઈ શકો છો. કૃષિ આધારિત ચીજોમાં રોકાણ કરી શકો છો. તુલાઃ આ રાશિના જાતકોને અચાનક લાભ પ્રાપ્ત કરવાનો યોગ બની રહ્યો છે. આજે ઉત્સાહથી નહીં ગંભીરતાથા કાર્ય કરો. આજે તમામ ચીજોને જાણ્યા બાદ જ યોગ્ય પગલું ભરજો. વૃશ્ચિકઃ આ રાશિના જાતકો આજે ખોટી રીતે ધન કમાવવાની કોશિશ ન કરતાં, આજે લાભની સાથે હાનિનો યોગ બની રહ્યો છે. આજે સંપર્કનો લાભ ઉઠાવજો. ધનઃ આ રાશિના જાતકોને આજે ગણતરી આધારિત ચીજોથી લાભ થઈ શકે છે. ઉતાવળ ન કરતાં. ઋણ લેવા કે દેવાની સ્થિતિ આવે તો બચજો. મકરઃ મકર રાશિથી બુધ નીકળીને કુંભ રાશિમાં જઈ રહ્યો છે. બુધનું રાશિ પરિવર્તન લાભ આપી શકે છે. આજે તમારા પ્રભાવનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરજો. કુંભઃ કુંભ રાશિમાં આજે ગ્રહોનો રાજકુમાર બુધ આવી રહ્યો છે. ગણેશજીનું નામ લઈને બુધ ગ્રહનું સ્વાગત કરો. બુધને વ્યાપારનો કારક માનવામાં આવ્યો છે. લાભની સ્થિતિ બનેલી છે.

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget