શોધખોળ કરો

Lucky Date Of Birth:ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ બર્થ ડેટના લોકો, નાની ઉંમરમાં જ ધન દોલત અને મેળવે છે પ્રસિદ્ધિ

Lucky Date Of Birth:આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને સંપત્તિ અને મિલકત વારસામાં મળવાની શક્યતા વધુ રહે છે.

જન્મ તારીખ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે. મોટાભાગના લોકો તેની જન્મતારીખના કારણે પણ સુખ મેળવે છે.  અંકશાસ્ત્ર અનુસાર, જન્મ તારીખથી કોઈપણ વ્યક્તિના જીવન વિશે ઘણું ખરૂ જાણી શકાય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તેમનો મૂલાંક 9 હશે. આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને સંપત્તિ અને મિલકત વારસામાં મળવાની શક્યતા છે.

 9 મૂલાંકવાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ સાથે તેઓ ભાગ્યના ધનવાન પણ માનવામાં આવે છે. જો કે તેઓ સ્વભાવે શાંત અને રમુજી હોય છે, પરંતુ જો તેઓ કોઈ વસ્તુથી ગ્રસ્ત હોય તો તેઓ કોઈનું સાંભળતા નથી. તેઓ જીવનમાં જે ઇચ્છે છે તે મેળવે છે, તેઓ તેને સરળતાથી લે છે. તેઓ પોતાના પ્રયત્નોથી કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકે છે. તેમની પાસે ક્યારેય જમીન અને મિલકતની કમી નથી રહેતી. આ મૂલાંકની યુવતીઓને લગ્ન પછી સાસરિયાઓ તરફથી પણ પૈસા મળવાના ચાન્સ રહે  છે.

તેઓ ખૂબ જ વ્યવહારુ પણ હોય  છે. આ મુલાંકના લોકો વાણીથી  કોઈનું પણ દિલ જીતી લો. તેઓ પોતાના ઈરાદામાં મક્કમ રહે છે. એકવાર તે જે કામ હાથમાં લે છે તેને પૂર્ણ કરીને જ જંપે છે,  તેઓ બહુ જલ્દી કોઈની સાથે ભળી જાય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળતા હોય છે. તે જીવનમાં આવનારા પડકારોથી ડરતા નથી.  બલ્કે દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે.

તેઓ કોઈની નીચે કામ કરી શકતા નથી. તેમને ગમતું નથી કે કોઈ તેમના પર કોઇ  શાસન કરે. તેમને દરેક કામ પોતાની રીતે કરવું ગમે છે, 9 મૂલાંકની વ્યક્તિ ખૂબ  જ સ્વતંત્ર મિજાજની હોય છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget