શોધખોળ કરો

રાશિફળ 1 માર્ચઃ કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today Horoscope: આજે કેટલીક રાશિના જાતકોએ ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે મહા વદ બીજની તિથિ છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. Today Horscope મેષ  (અ.લ.ઇ.) : આજના તમામે કોઈ કાર્યમાં સરળતા નહીં રહે, તેથી માનસિક રીતે ખુદને તૈયાર રાખજો. ઓફિસમાં જવાબદારી વધશે. પરિવારમાં તમામની સાથે સ્નેહભર્યો વ્યવહાર કરજો. વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સ્પર્ધા રહેશે.પરિવારમાં નવા સંબંધની વાત ચાલતી હોય તો ઉતાવળ ન કરતાં. મિથુન  (ક.છ.ઘ.)  આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવીને ચાલવામાં સમજદારી છે. કામકાજ દરમિયાન ધ્યાન રાખજો. પરિવારની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. કર્ક  (ડ.હ.) આજના દિવસે ભયમુક્ત રહીને કામ કરજો. કોઇ વાતને લઈ માતા નારાજ થઈ શકે છે. તેમની સાથે આદરથી વાત કરજો. સિંહ  (મ.ટ.)  આજના દિવસે ઘણા લાંબા સમયથી અટકેલી મહત્વાકાંક્ષી યોજનાઓ પૂરી થઈ શકે છે. કાર્યસ્થળ પર બોસ નવી જવાબદારી સોંપી શકે છે. નવા સંબંધોને સમય આપવાનો મોકો મળશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસ કોઈ અસફળતા મળે તો નિરાશ ન થતાં. પરિવારજનો સાથે ફોન પર વાત કરવાથી મન પ્રસન્ન રહેશે. તુલા   (ર.ત.)  આજના દિવસે કોઈ વાતને લઇ મન ઉદાસ રહી શકે છે. ધીરજ ન ગુમાવતાં. યોજના મુજબ કામ ન થવાથી મન ચિંતિત રહી શકે છે. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ  કામ ન થઈ રહ્યું હોય તો બીજાની મદદ લેવી લાભદાયી રહેશે. પરિવારના સભ્યોની વાત અવગણવી ઠીક નથી. શક્ય તમામ મદદનો પ્રયાસ કરો. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ ભૂલ થાય તો ક્ષમા માંગવામાં સમજદારી રહેશે. ઘરમાં બદલાવની સંભાવના છે. સામાનની ખરીદી કરી શકો છો. મકર  (ખ.જ.)  આજે તમારા કામ થશે. શિક્ષકોની વાતોની અવગણના કરવી નુકસાનદાયક રહેશે. હવામાનમાં થતાં બદલાવથી બીમાર પડી શકો છો. કુંભ  (ગ.શ.ષ.સ.) આજે ગીત સંગીત સાથે જોડાયેલા લોકોને સારું પ્લેટફોર્મ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓફિસની જરૂરી વાતો બહારના કોઇ વ્યક્તિ સાથે શેર ન કરતાં. મીન (દ.ચ.ઝ.થ) આજનો દિવસ માનસિક શાંતિ વધારનારો રહેશે. તેનાથી મન પ્રસન્ન રહેશે. કોઈ વિવાદ હોય તો સાથે મળીને ઉકેલો.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget