શોધખોળ કરો

રાશિફળ 20 જાન્યુઆરીઃ મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોએ આ કામથી બચવું, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Rashifal: પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમ છે. આજે રેવતી નક્ષત્ર છે. ચંદ્ર આજે મીન રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમ છે. આજે રેવતી નક્ષત્ર છે. ચંદ્ર આજે મીન રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં છે. મેષ  (અ.લ.ઇ.) : આજનો દિવસ સારો રહેશે. નાની વાતોને કારણ વગર મોટી ન કરતાં, વિવાદનું રૂપ લઈ શકે છે. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત બનાવી રાખવા તમામના સહયોગથી કામ કરવું પડશે. વૃષભ (બ.વ.ઉ.) :  આજે માનસિક રીતે ખૂબ સક્રિય રહેશો ત્યારે જ તમારા કામ પૂરા કરી શકશો. ધીરજ સાથે આગળ વધજો, ઉતાવળ ન કરતાં. મિથુન  (ક.છ.ઘ.) આજના દિવસે જે લોકોની નોકરી છૂટી ગઈ હતી તેને ફરીથી નોકરી મળવાની તક છે. પરિવાર સાથે હસી મજાક કરવાની તક મળશે. કર્ક  (ડ.હ.) આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જૂના રોકાણમાં સારો લાભ મળી શકે છે. ભવિષ્યના રોકાણનું પ્લાનિંગ થઈ શકે છે. સિંહ  (મ.ટ.)  આજે કોઈ પણ નિર્ણય લેતાં પહેલા વિચારજો નહીંતર નુકસાન થવાની સંભાવના છે. ઘરમાં માંગલિક પ્રસંગ ઉભો થશે. કામની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કન્યા  (પ.ઠ.ણ.)  આજે અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિની પૂર્ણ સંભાવના છે. ક્રોધ પર નિયંત્રણ રાખજો નહીંતર મોટું નુકસાન થશે. બજેટ મુજબ કામ કરજો. તુલા   (ર.ત.) આજના દિવસે નાની મોટી વાતોથી ગભરાતા નહીં. મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપતાં. કામ બગડી શકે છે. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે જીવનનો આનંદ માણવા માટે તમારી મહત્વાકાંક્ષાઓને નિયંત્રણમાં રાખો. ઘરમાં કોઈ ફેરફાર કરતા પહેલા તમારા વડીલોનો અભિપ્રાય લેજો. ધન  (ભ.ધ.ફ.ઢ.)  આજે મનમાં ભ્રમની સ્થિતિ છે. ખૂબ જરૂરી ન હોય તો મહત્વપૂર્ણ કાર્ય ટાળજો. આજે તમારી ઈચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરજો. મકર  (ખ.જ.)  આજે મન ઉદાસ હોય તો ફરવા જવાનું પલાન કરો. મન પ્રસન્ન રાખજો અને સકારાત્મક સોચ રાખજો. પરિવારના તમામ સભ્યો સાથે મળીને કોઇ બાબતે નિર્ણય લેવો સારો રહેશે. કુંભ (ગ.શ.ષ.સ.) આજે તમારી જવાબદારીને પ્રસન્નતા સાથે પૂરી કરજો. આજે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખજો. ઘરમાં સમારકામ અથવા સામાજિક  કાર્યો તમને વ્યસ્ત રાખશે. મીન (દ.ચ.ઝ.થ.)  આજે કોઈપણ કામ પૂરી રીતે કરવા માટે નક્કર નિર્ણય લેવાની જરૂર છે. તમારા લક્ષ્યોનો પીછો કરવા માટે ઉત્તમ દિવસ. તમારા શારીરિક-ઉર્જા સ્તરને ઊંચુ રાખજો. પરિવારના સહયોગથી મુશ્કેલ સમય પણ કપાય જશે.

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget