શોધખોળ કરો

Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ત્વરિત અને સઘન કાર્યવાહી કરી

જામનગરમાં દારૂબંધીના કાયદાના ધજિયા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક મહિલા દ્વારા ખૂલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે જામનગર એલસીબીએ તાત્કાલિક દરોડો પાડી દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સમજુબેન સિહોરાની ધરપકડ કરી છે. આટલું જ નહીં, આ ગેરકાયદેસર ધંધામાં સામેલ મહિલા બુટલેગરના પુત્ર મનોજ સિહોરા અને પુત્રવધૂ કાજલની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયો બાદ પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

જામનગર વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?

'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન

Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget