શોધખોળ કરો

રાશિફળ 28 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોએ જોબ, કરિયર અને ધનના મામલે રહેવું પડશે સાવધાન, જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષી પૂનમ છે. આજે પુષ્ય નક્ષત્ર છે. આજે શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિથી વિશેષ છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષી પૂનમ છે. આજે પુષ્ય નક્ષત્ર છે. આજે શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિથી વિશેષ છે. મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે સ્વભાવમાં વિનમ્રતા ભાવ જાળવી રાખજો. નહીંતર મજાકને પાત્ર બની શકો છો. નોકરી કરી રહેલા લોકોને સ્થળાંતરની સંભાવના છે. વૃષભ (બ.વ.ઉ.) :  આજે પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારના કાર્યોનો ભાર તમારા પર વધી રહ્યો છે. અટકેલા કામ બનતાં નજરે પડી રહ્યા છે. કોઇ મોટો નિર્ણય લેતા પહેલા સલાહ જરૂર લો. મિથુન  (ક.છ.ઘ.) આજના દિવસે તમારી પરિસ્થિતિમાં બદલાવનો યોગ બનશે. માનસિક ચિંતામાં ઘટાડો થશે. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળશે. તેનાથી તણાવ ઘટશે. કર્ક  (ડ.હ.) આજના દિવસે દિમાગને સક્રિય રાખજો. ગુરુ અને તેને સમકક્ષ વ્યક્તિઓનું સન્માન કરજો.  ઘરમાં અનુશાસનમાં રહેજો. સિંહ  (મ.ટ.)  આજનો દિવસ આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિથી ભરેલો રાખજો. કોઇપણ પ્રકારનો તણાવ ન લેતા. આજે પરિવાર સાથે સમય વ્યતીત કરવાથી રહાત થશે અને માનસિક તણાવ ઘટશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે મન પ્રસન્ન રહેવાથી આત્મબલ વધશે. પરિવાર અને સમાજમાં મહિલાઓનું સન્માન કરજો. તેમની શુભકામના અને આશીર્વાદથી કામ થશે. ઘરમાં સુખ શાંતિ આવશે. તુલા   (ર.ત.)  આજના દિવસે મહત્વના કામ પૂરા કરવામાં કોઇ આનાકાની ન કરતાં. કલાત્મક વાણીથી લોકોને આકર્ષિત કરી શકશો. મોટા રોકાણનો નિર્ણય સમજી વિચારીને લેજો. વૃશ્ચિક (ન.ય.)  આજે નિયમ અને કાનૂને લઇ વિશેષ સજાગ રહેજો. સરકારી નોકરી માટે ઇચ્છુક લોકો પ્રયાસ ચાલુ રાખજો. કુળમાં ક્યાંક અણગમતી ઘટના બની શકે છે. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે વધારા ખર્ચના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે કોઇ પણ પ્રકારની ભૂલ ભારે પડી શકે છે. તેનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે.  મકર  (ખ.જ.)  આજે કોઇ નજીકના વ્યક્તિ શુભ સમાચાર આપશે. તેનાથી મન પ્રસન્ન થશે. મિત્રો પાસેથી કરિયર કે નોકરી સંદર્ભે સકારાત્મક સમાચાર મળશે. કુંભ  (ગ.શ.ષ.સ.) કાર્ય સ્થળ પર પરિશ્રમ અને સહયોગીઓ સાથે તાલમેલ બનાવી રાખજો. પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ખુદને આત્મ વિશ્વાસથી ભરપૂર રાખજો. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget