શોધખોળ કરો

મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો આ વાતનું રાખજો ધ્યાન, જાણો તમામ રાશિનું રાશિફળ

Today Horoscope: આજે માગશર વદ ત્રીજ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં બિરાજમાન છે.

પંચાગ અનુસાર આજે માગશર વદ ચોથ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં છે. આજે મઘા નક્ષત્ર છે. આજે કેટલીક રાશિના જાતકોએ ઉતાવળ કરવાથી બચવું પડશે. અમુક રાશિને ધન હાનિ થઈ શકે છે. તેથી લેણદેણના મામલે સાવધાની રાખવી પડશે. મેષઃ આજના દિવસે લક્ષ્ય નિર્ધારીત કરીને ઝડપથી કામ કરવાની જરૂર છે. તમારો અધિકાર મેળવવાની વાત રાખવાની હિંમત બતાવજો. પારિવારિક સંબંધમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. વૃષભઃ આજના દિવે દિનચર્યામાં સકારાત્મક બદલાવ કરવો જોઈએ. જીવનસાથીની ગતિવિધિના કારણે ભરોસો ઓછો થઈ શકે છે. મિથુનઃ આજના દિવસે આર્થિક સ્થિતિને લઈ ચિંતામુક્ત રહેશે. કાર્યસ્થળ પર બધાનો સહયોગ મળવાથી ઉત્સાહિત રહેશે. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે. કર્કઃ આજના દિવસે ખુદને નકારાત્મક વિચાર અને સંગતિથી જેટલા દૂર રહો તેટલું સારું રહશે. ખાલી સમય મળવા પર પરિવારની સાથે સમય વીતાવો. સિંહઃ આજના દિવસની શરૂઆત કોઇ શુભ સમાચાર સાથે થવાની પૂર્ણ સંભાવના છે. કાર્યસ્થળ પર પ્રતિભા નીખારવાનો અવસર મળશે. જૂના મિત્રોને મળવાનો મોકો મળશે. કન્યાઃ આજના દિવસે કામકાજમાં કોઇ આળસ ન કરો. મહત્વપૂર્ણ કામને આયોજન પૂર્વક પૂરા કરો. સ્વાસ્થ્યને લઇ સતર્ક રહેજો. તુલાઃ આજના દિવસે ઉન્નતિના નવા માર્ગ નજરે પડશે. આ ઉપરાંત વડીલો તરફથી મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. સંબંધીઓના આગમનથી મન પ્રસન્ન રહેશે. વૃશ્ચિકઃ આજના દિવસે સોશિયલ મીડિયા પર સમય વીતાવવાના બદલે શરીરને આરામ આપો. પરિવારના કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે. ધનઃ આજે પરિવારના લાંબા સમયથી સંપર્ક ન થયેલા લોકો સાથે વાત કરો. પરિવાર સાથે લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે છે. પરિવારજનોનો સહયોગ મળશે. મકરઃ આજે દિવસની શરૂઆત વડીલોના આશીર્વાદ સાથે કરો. સક્રિયતા જાળવી રાખજો. ઘરેલુ ખર્ચમાં વધારાની શક્યતા છે. કુંભઃ આજે મન વ્યથિત ન થાય તેનું ધ્યાન રાખજો. બીજાના વિવાદમાં મધ્યસ્થતા કરવી પડી શકે છે. ઘરના કામકાજમાં બેદરકારી ભારે પડી શકે છે. મીનઃ આજના દિવસે જવાબદારી માટે ખુદને માનસિક રીતે તૈયાર રાખજો. પરિવાર અને ખાસ લોકોમાં કોઇ બીમાર હોય  તો હાલ-ચાલ જાણ જો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget