શોધખોળ કરો

Horoscope Today 20 December 2021: મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

20 ડિસેમ્બર, 2021 કર્ક, તુલા અને કુંભ રાશિના લોકો માટે ખાસ દિવસ છે. જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Horoscope Today 20 December 2021: પંચાંગ અનુસાર આજે 20 ડિસેમ્બર 2021 પોષ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાની તિથિ છે. આજે સોમવારે આદ્રા નક્ષત્ર અને ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેવો રહેશે.  આજનો દિવસ, જાણો આજનું રાશિફળ.

મેષ- આજના દિવસે સારા સમાચાર મળશે. ઓફિસમાં કોઈ મૂંઝવણ હોય તો તેનો ઉકેલતા આવે. આજે વ્યવસાયની સ્થિતિ સામાન્ય રહેવાની છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન રાખવું પડશે.

વૃષભ- અધિકૃત પડતર કાર્યોને પૂર્ણ કરવા માટે સમય ફાળવવો હિતાવહ, કોઇને આર્થિક મદદ કરતા પહેલા સાવધાની રાખવી, તમારી ક્ષમતા મુજબ મદદ કરો

મિથુનઃ- આ દિવસે ભવિષ્યની ચિંતા કર્યાં વિના બધું  ભગવાન પર છોડી દો. નસીબ તમારી સાથે છે. આપને આપની મહેનતનું ફળ મળશે. મહિલાઓએ ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું

કર્કઃ- સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ખુશ રહેશે. જો વિદેશથી નોકરીની ઓફર મળે તો તેને ગુમાવશો નહીં. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાની સર્જનાત્મકતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે.

સિંહઃ- આજના દિવસે ભાગ્ય પર વિશ્વાસ રાખો, તમારી પાસે જે પણ કામ હોય તેને લગનથી કરતા રહો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત જ પ્રગતિના દ્વાર ખોલશે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ રસપ્રદ કામ કરવા મળશે, કાર્યમાં પરિવર્તનની પણ સંભાવના છે.

કન્યા-  વેપારી વર્ગને ટેક્નોલોજીનો પૂરો સહયોગ મળશે, જેનાથી વેપાર વધારવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓએ વર્ગ અભ્યાસમાં ધ્યાન આપવું જો.ઈએ નહીંતર તેઓ નબળા પડી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમને આળસ આવશે.

તુલાઃ- આજે વાણી પર નિયંત્રણ રાખવો નહિ તો મુશ્કેલીમાં ફસાઇ શકો છો. છુપાયેલા દુશ્મનો અને વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. સરકારી વિભાગ સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્ચિકઃ- આજે અન્યો પ્રત્યે તમારો નમ્ર સ્વભાવ સંબંધોને મજબૂત બનાવી શકે છે, જેના કારણે લોકો તમારા વખાણ પણ કરશે. ઓફિસના કામકાજમાં સાવધાની રાખવી પડશે. ટીમના પ્રદર્શન પર પણ નજર રાખો. વ્યાપારમાં અત્યારે મોટું રોકાણ ન કરો, કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.

ધનુ- મજબૂત આર્થિક સ્થિતિને કારણે મન પ્રસન્ન રહેશે. કેટલાક પડકારો વેપારીઓ માટે મુશ્કેલીઓ વધારશે. સખત મહેનતથી તમે સફળતા મેળવી શકશો.

કુંભ- આજે મન ઉદાસ રહી શકે છે, તેનાથી બચવાનો ઉપાય એ છે કે આપની મનપસંદગીનું  કામ કરો અને સકારાત્મક રહો. ઓફિસિયલ સ્ટાફ અને કાર્યશૈલીમાં થોડો ફેરફાર તમને ઇચ્છિત લાભ આપી શકે છે.

મીન- આજે મન થોડું પરેશાન રહેશે, તેથી  ધાર્મિક પ્રવૃતિમાં મનને લીન કરો. આનાથી આપ આપની જાતને  મજબૂત  બનાવી શકશો. . જીવનસાથી અને મિત્રો સાથે સ્વાભિમાનના મુદ્દાઓ પર ચર્ચા ટાળવી જોઈએ, પરંતુ એકબીજા સાથે સુમેળનું વાતાવરણ રાખવું વધુ સારું રહેશે.

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026 ક્યારે? 20 કે 21 ઓક્ટોબરની મૂંઝવણ દૂર કરો, જાણો રાવણ દહનનો સમય
વિજયાદશમી 2026 ક્યારે? 20 કે 21 ઓક્ટોબરની મૂંઝવણ દૂર કરો, જાણો રાવણ દહનનો સમય
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Navratri Upay 2026: શક્તિની આરાધનાના અવસરે કરો આ વિશેષ ઉપાય, મનોકામનાની શીઘ્ર થશે પૂર્તિ
Navratri Upay 2026: શક્તિની આરાધનાના અવસરે કરો આ વિશેષ ઉપાય, મનોકામનાની શીઘ્ર થશે પૂર્તિ
Navaratri 2026 :નવરાત્રિના ઉપવાસમાં બનાવો આ એર્જેટિક બનાના કેક , જાણો રેસિપી
Navaratri 2026 :નવરાત્રિના ઉપવાસમાં બનાવો આ એર્જેટિક બનાના કેક , જાણો રેસિપી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget