શોધખોળ કરો

Yearly Horoscope: ધન રાશિને આ વર્ષે સાહસથી થશે સિદ્ધિ પાપ્ત, પ્રતિષ્ઠા વધશે. જાણો વાર્ષિક રાશિફળ

Yearly Horoscope: વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆત થઇ ચૂકી છે, આ વર્ષ ધન રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીએ ધન રાશિનું વાર્ષિક રાશિફળ

Sagittarius Yearly Horoscope:  વિક્રમ સંવત  2081નું વર્ષ કેવું વિતશે. આર્થિક, અને દાંપત્ય જીવન કેવું નિવડશે, આગામી વર્ષને લઇને દરેક લોકોને કોઇને કોઇ યોજના અને સપના હશે, આ વર્ષ આપના માટે શું લઇને આવશે. શું કહે છે. આપના ભાગ્યના સિતારા, જાણીએ  ધન રાશિનું વાર્ષિક વાર્ષિક રાશિફળ

ધન રાશિ :વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ  ફળદાયી ગણાય છે.નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકસાન થઈ શકે છે. આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે છે.

  તા.14-5 2025થી  મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે  વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે સંબંધો મધુર થશે. તબિયતમાં સુધાર થશે. લગ્ન ઈચ્છુક માટે લગ્નના યોગ ઉભા થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. યશની પ્રાપ્તિ થશે.

 વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. જે વેપાર ધંધા નોકરીમાં  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ઉપરાંત આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવશે.તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે  સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

 તારીખ  29-03 2025થી શનિ તમારી રાશિથી ચોથા સુખસ્થાને આવશે. જે માતા- પિતા  સાથે અણબનાવ  ઊભો  ન કરે તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો  એકાએક સામનો કરવો પડી શકે છે  શેર-સટ્ટાકીય  કાર્યોથી દૂર રહેવું જોઇએ.નુકસાની વેઠવી પડશે.  

સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ છે.સામાજિક કાર્યમાં યશ મળે. નોકરિયાત બહેનોને  કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિના  યોગ બની રહ્યાં છે.  29 માર્ચ 2025 પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ 2025થી ઉત્તમ સમય શરૂ થશે. અભ્યાસ અંગે વાત કરીએ તો  વિદેશ જવામાં સફળતા મળશે.                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ

'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ

'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી

IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે

જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત

Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ

Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ

Embed widget