શોધખોળ કરો

2021માં શનિની ચાલમાં નહીં પડે કોઇ ફરક, સાડાસાતી અને ઢૈયા પર શું પડશે અસર, જાણો

શનિની મહાદશા, સાડાસાતિ, ઢૈયા જે લોકો પર ચાલી રહી હોય તેમણે વર્ષ 2021માં વધુ સાવધાન રહેવાની જરૂર છે.

શનિની મહાદશા, સાડાસાતિ, ઢૈયા જે લોકો પર ચાલી રહી હોય તેમણે વર્ષ 2021માં વધુ સાવધાન રહેવાની જરૂર છે. વર્ષ 2021માં શનિની ચાલ પર કોઇ ફર્ક પડવાનો નથી, તેમ છતાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શનિની સાતડાસાતી શનિની સાડાસાતીનું નામ સાંભળીને લોકોને પરસેવો છૂટી જાય છે. આ સમયે ધન, મકર અને કુંભ રાશિ પર સાડાસાતી ચાલી રહી છે. તેથી શનિની અશુભતાને ઓછી કરવા મંગળવાર અને શનિવાર આ બે દિવસ દરમિયાન શનિનો ઉપોય કરવો જોઈએ. શનિની ઢૈયા
મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. તેથી મિથુન અને તુલા રાશિના લોકોએ શનિ દેવ નારાજ થાય તેવું કોઇ કામ ન કરવું જોઈએ. શનિની ઢૈયા દરમિયાન શનિ દેવને પ્રસન્ન રાખવાની કોશિશ કરવી જોઈએ. શનિ દેવનો પ્રભાવ શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાય પ્રિય માનવામાં આવ્યા છે. શનિની મહાદશા, સાડા સાતી કે ઢૈયા દરમિયાન વ્યક્તિએ વધારે કષ્ટ ભોગવવા પડે છે. શનિ વ્યક્તિના કર્મોના આધારે ફળ આપે છે. વ્યક્તિના સારા-ખરાબ કર્મોના આધારે ફળ મળે છે. શનિની વર્ષ 2021માં સ્થિતિ જ્યોતિષ ગણના તથા પંચાગ મુજબ હાલ શનિ દેવ મકર રાશિમાં છે. વર્ષ 2021માં શનિનું કોઇ રાશિમાં પરિવર્તન થવાનું નથી. નવા વર્ષમાં કોઇ ગોચર નથી. નવા વર્ષમાં શનિ દેવનું માત્ર નક્ષત્ર પરિવર્તન થશે. 2021માં પણ શનિ મકર રાશિમાં રહેશે. 22 જાન્યુઆરી 2021ના રોજ શનિ શ્રવણ નક્ષત્રમાં આવશે. શનિ ઉપાય શનિ જ્યારે અશુભ ફળ આપવા લાગે ત્યારે તેનો ઉપાય કરવો ખૂબ જરૂરી છે. શનિ અશુભ થાય ત્યારે ધન હાનિ, રોગ, ઋણ, માનહાનિ જેવા ફળ મળે છે. શનિને શાંત રાખવા માટે વ્યક્તિએ મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને દાન કરવું જોઈએ. નબળા વ્યક્તિને પરેશાન કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

Embed widget