શોધખોળ કરો

Shani Dev: આ ત્રણ રાશિ રહે ખાસ સાવધાન, શરૂ થઇ રહ્યો છે કપરો સમય

Shani Dev: જ્યારે શનિદેવની ત્રીજી દૃષ્ટિ કોઈ રાશિ પર પડે છે, ત્યારે તે રાશિ માટે મુશ્કેલ સમય શરૂ થાય છે. આવો જાણીએ કે, વર્ષ 2025 માં શનિના પ્રભાવમાં કઈ રાશિઓ પર રહેશે, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

Shani Dev: શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે.  જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની દૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિ ગ્રહની વાત કરીએ તો શનિની કુલ ત્રણ દ્રષ્ટિ છે. જે તમામ ગ્રહોથી સહેજ અલગ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ત્રીજી, સાતમી અને દસમી દ્રષ્ટિ છે. શનિની ત્રીજી દૃષ્ટિ ખૂબ જ અશુભ અને જોખમી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેમના પર શનિની ત્રીજી દૃષ્ટિ પડે છે તેમના માટે મુશ્કેલ સમય શરૂ થાય છે.

હાલમાં શનિ મીન રાશિમાં સ્થિત છે, શનિની ત્રીજી દૃષ્ટિ વૃષભ પર પડી રહી છે. વૃષભનો સ્વામી શુક્ર છે.

વૃષભ -

મીન રાશિમાં  શનિનું ગોચર  બાદ શનિની ત્રીજી દૃષ્ટિ વૃષભ રાશિ પર પડી રહી છે. વૃષભ રાશિના લોકોના પરિવારના સભ્યો સાથે સંબંધો બગડી શકે છે. કરિયર અને બિઝનેસને લઈને સતર્ક અને સાવધ રહો. તમને તમારી મહેનત અનુસાર પરિણામ નહીં મળે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ ઓછો થવા ન દો.

 કન્યા -

મીન રાશિમાં શનિના ગોચર બાદ શનિની સાતમી દૃષ્ટિ કન્યા રાશિ પર રહેશે. આ કારણે તમે તણાવ અને ચિંતા અનુભવી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમે છાતીમાં દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ શકો છો.

 ધન -

શનિના ગોચર  બાદ શનિની દૃષ્ટિ ધનુરાશિ પર રહેશે. જેના કારણે વિવાહિત જીવનમાં તણાવની સ્થિતિ વધી શકે છે. તમારા સંબંધો સુરક્ષિત રાખો. વિચારોમાં ફેરફાર સાથે મતભેદો ઊભી થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો, તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                           

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
Embed widget