શોધખોળ કરો

Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં આ રીતે લગાવવાથી થાય છે ધનનું આગમન, જાણી લો યોગ્ય રીત

Vastu Tips of Money Plants: વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશા અને સ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ છોડ વિશે પણ માહિતી હોવી જોઈએ. જાણો કેવી રીતે

મકાન નિર્માણની કળામાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મોટું યોગદાન છે. વાસ્તુના આધારે ઘરમાં વસ્તુઓની ગોઠવણી કરવામાં આવે છે. તેના આધારે ગેટ, રૂમ, રસોડું, બાથરૂમ વગેરે બનાવવામાં આવે છે. જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. લોકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં પરસ્પર સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, માત્ર દિશાનું જ્ઞાન જ આપણને પ્રગતિ આપે છે, પરંતુ ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ અથવા ઘરની સજાવટ માટે રાખવામાં આવેલા વૃક્ષ-છોડ પણ આપણી પ્રગતિમાં મદદરૂપ સાબિત થાય છે.

મની પ્લાન્ટમાં શું ખાસ છે

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. તે ઘરમાંથી ગરીબી દૂર થાય છે. પૈસા આવવા લાગે છે. પૈસો દરેક સમસ્યાનો ઉકેલ  છે, જેની પાસે પૈસો છે, તેની પાસે  સમસ્યા ટકતી નથી.  એટલા માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. તેઓ માને છે કે મની પ્લાન્ટ લગાવવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધરશે અને તેમના પરિવારની પ્રગતિ થશે. જો કે તેને વાસ્તુ નિયમ અનુસાર લગાવવામાં આવે તો જ લાભ થાય છે.

આ રીતે મની પ્લાન્ટ લગાવવાથી ઉન્નતિ થશે

કોઈપણ પ્રકારના છોડને રોપતી વખતે તમારા માટે તે છોડની વિશેષતાઓથી વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તે છોડ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની નકારાત્મક અસર જોવા મળે છે. મની પ્લાન્ટની વિશેષતા એ છે કે તેને હંમેશા ઘરના દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં લગાવવો જોઈએ. જો ભૂલથી તેને પૂર્વ કે ઉત્તર ખૂણા પર લગાવી દેવામાં આવે તો વ્યક્તિ દેવાના બોજ હેઠળ દટાઈ જાય છે. ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં જ રાખવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Embed widget