શોધખોળ કરો

Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ

3rd March 2026 Chandra Grahan Time:વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૩ માર્ચ, 2026ના રોજ હોલિકા દહનના દિવસે થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને ભારત સહિત ઘણા દેશોમાં દેખાશે. ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ જાણો

Chandra Grahan 2026: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૩ માર્ચ, 2026ના રોજ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, અને ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને સામાન્ય રીતે બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ ગ્રહણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે, હોળીકા દહનના દિવસે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાતું હોવાથી, સૂતક કાળ પણ માન્ય રહેશે. અહીં  ચંદ્રગ્રહણનો સમય, સૂતક કાળ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી જાણો 

૩ માર્ચ 2026  ચંદ્રગ્રહણનો સમય 
ચંદ્રગ્રહણ શરૂ થાય છે - સાંજે ૦6:26
ચંદ્રગ્રહણ સમાપ્ત થાય છે - સાંજે ૦6:46
ચંદ્રદય - સાંજે ૦6:26
પ્રચ્છાયાનો પહેલો સ્પર્શ - બપોરે ૦3:21
પ્રચ્છાયાનો છેલ્લો સ્પર્શ - સાંજે ૦6:46

3 માર્ચ, ૨૦૨૬ (ચંદ્ર ગ્રહણ 2026) માટે ચંદ્રગ્રહણ સૂતકનો સમય
સુતક શરૂ થાય છે - સવારે ૦9:39
સુતક સમાપ્ત થાય છે - સાંજે ૦6:46
બાળકો, વૃદ્ધો અને અસ્વસ્થ લોકો માટે સૂતક શરૂ થાય છે - બપોરે ૦3:28
બાળકો, વૃદ્ધો અને અસ્વસ્થ લોકો માટે સૂતક સમાપ્ત થાય છે - સાંજે ૦6:46

ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ એશિયાના મોટાભાગના ભાગો, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ અને ઉત્તર અમેરિકા અને રશિયામાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ સાંજે થોડા સમય માટે દેખાશે.

ચંદ્રગ્રહણ કઈ રાશિ અને નક્ષત્રમાં થશે?
ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. તેથી, આ રાશિ અને નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો આ ગ્રહણથી સૌથી વધુ પ્રભાવિત થશે.

ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ શું કરવું જોઈએ (Chandra Grahan Precaution For Pregnant Ladies)
સગર્ભા સ્ત્રીઓને ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
આ સમય દરમિયાન છરી, કાતર અથવા સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
ગ્રહણ દરમિયાન આરામ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન રસોઈ બનાવવાનું કે ખાવાનું ટાળવું.
ગ્રહણ પૂર્ણ થયા પછી, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                              

ટોપ સ્ટોરી

પિતૃ પક્ષ 2026: શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ કામ, 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી શું છે પ્રતિબંધ?
પિતૃ પક્ષ 2026: શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ કામ, 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી શું છે પ્રતિબંધ?
પિતૃ પક્ષ 2026: પૂર્વજોના આશીર્વાદ મેળવવા શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું? જાણો નિયમો
પિતૃ પક્ષ 2026: પૂર્વજોના આશીર્વાદ મેળવવા શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું? જાણો નિયમો
Horoscope Today: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Horoscope Today: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
2026માં ગુરુનું બીજું ગોચર: સિંહ રાશિમાં પ્રવેશતાં જ કઈ રાશિઓને મળશે અણધાર્યો ફાયદો?
2026માં ગુરુનું બીજું ગોચર: સિંહ રાશિમાં પ્રવેશતાં જ કઈ રાશિઓને મળશે અણધાર્યો ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget