શોધખોળ કરો

Gemology: બિઝનેસ કરિયરમાં ઝળહળતી મળશે સફળતા, આ રત્ન કરો ધારણ

રત્નશાસ્ત્ર અનુસાર, નવ પ્રાથમિક રત્નો અને 84 અર્ધ-કિંમતી રત્નો છે. આમાંથી કેટલાક રત્નો, જો નિયમિત અને યોગ્ય રીતે પહેરવામાં આવે તો, કારકિર્દી, વ્યવસાય, સંપત્તિ અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. જોકે, જ્યોતિષીય સલાહ વિના કોઈપણ રત્ન પહેરવો જોઈએ નહીં.

રત્ન શાસ્ત્ર મુજબ કુલ 9 મુખ્ય રત્ન અને 84 ઉપ-રત્ન ગણાય છે. માન્યતા પ્રમાણે જો યોગ્ય નિયમો અને જ્યોતિષીય સલાહથી રત્ન ધારણ કરવામાં આવે, તો કરિયર, વેપાર, ધન અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. પરંતુ કોઈપણ રત્ન વિના સલાહ પહેરવું નહીં, કારણ કે ખોટી રીતે પહેરવાથી અશુભ પરિણામ પણ મળી શકે છે.

કરિયર અને વેપારમાં પ્રગતિ કરાવતા મુખ્ય રત્ન

પન્ના રત્ન (Emerald)
બુધ ગ્રહ સાથે જોડાયેલું રત્ન.
બુદ્ધિ, વાણી, શિક્ષણ અને વેપારનું કારક માનવામાં આવે છે.
યોગ્ય રીતે પહેરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

બુધવારે પહેરવું શુભ ગણાય છે.
સોનું અથવા ચાંદીમાં જડાવીને ટચલી આંગળીમાં પહેરવું.
પહેરતા પહેલાં મંત્ર જાપ અને શુદ્ધિકરણ કરવું.

2) મૂંગા રત્ન (Red Coral)

મંગળ ગ્રહ સાથે જોડાયેલું.

આત્મવિશ્વાસ, સાહસ અને નેતૃત્વ ક્ષમતા વધારવામાં મદદરૂપ છે.
કમજોર મંગળ હોય તો કરિયરમાં અવરોધ આવી શકે છે.
મૂંગા પહેરવાથી નિર્ણય ક્ષમતા સુધરે છે.
મંગળવારે સોનું, ચાંદી અથવા તાંબામાં જડાવી પહેરવું.
પુરુષો: જમણા હાથની અનામિકામાં પહેરવું જોઇએ.

મહિલાઓ: ડાબા હાથની અનામિકામાં પહેરવું જોઇએ

3) જેડ રત્ન (Jade)
આત્મવિશ્વાસ વધારવાનું અને યોગ્ય નિર્ણય લેવા સહાય કરે છે.
કરિયરમાં પ્રગતિ અને આવકના સ્ત્રોત વધારવામાં મદદરૂપ છે.
વ્યક્તિત્વમાં આકર્ષણ અને એકાગ્રતા વધે છે.                                  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Embed widget