2022 Hyundai Tucson SUV: હ્યુન્ડાઈએ ભારતમાં નવી પેઢીની ટક્સનનું અનાવરણ કર્યું છે અને તે ફ્લેગશિપ હ્યુન્ડાઈ એસયુવી છે જે Creta અને Alcazarની ઉપર હશે.
નવી ટક્સન ભારતમાં લાંબા વ્હીલબેઝ વર્ઝનમાં 5-સીટર તરીકે વેચાય છે જો કે તે તેના વર્ગમાં સૌથી લાંબો વ્હીલબેસ ધરાવે છે.
ટક્સન તેના નવા જનરેશન અવતારમાં લેટેસ્ટ હ્યુન્ડાઈ ડિઝાઇન લેંગ્વેજ અને પેરામેટ્રિક ગ્રિલ ધરાવે છે. 18 ઇંચના એલોય વ્હીલ્સ પણ છે. ઈન્ટીરિયરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25 ઇંચની ટચસ્ક્રીન છે. જે કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને વધુ જેવી સુવિધાઓથી સજ્જ છે.
નવી ટક્સનના ફીચર્સના લિસ્ટમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો, ડ્યુઅલઝોન ક્લાઈમેટ કંટ્રોલ, સંપૂર્ણ ડિજિટલ ડાયલ્સ, 360 ડિગ્રી કેમેરા, બોસ ઓડિયો સિસ્ટમ, 2જી રૉમાં રિક્લાઈન ફંક્શનનો સમાવેશ થાય છે.
એન્જિન વિકલ્પોના સંદર્ભમાં, નવી Tucson 2.0l પેટ્રોલ અને 2.0l ડીઝલ સાથે આવે છે. બંને એન્જીન ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે માત્ર AWD/ટેરેન મોડ્સ ઓફર પર પણ છે. આ SUV ઓગસ્ટમાં લોન્ચ થશે.
આ પણ વાંચોઃ
બોલિવૂડ એક્ટ્રેસ Kiara Advani એ લોન્ચ કરી Audi A8 L, જુઓ તસવીરો
PM Kisan Yojana: સરકારની લાલ આંખ, આ લોકોએ પરત કરવા પડશે પીએમ કિસાન યોજનાના પૈસા
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Car loan Information:
Calculate Car Loan EMI