શોધખોળ કરો

હોન્ડા એક્ટિવાથી લઈ એક્સેસ સુધી, આ છે ભારતમાં સૌથી વધુ વેચાતા સ્કૂટર્સ, જાણો કિંમત અને ફીચર્સ 

જો તમે ₹1 લાખથી ઓછી કિંમતે વિશ્વસનીય અને સસ્તું સ્કૂટર ખરીદવા માંગતા હોય તો ભારતમાં ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે.

જો તમે ₹1 લાખથી ઓછી કિંમતે વિશ્વસનીય અને સસ્તું સ્કૂટર ખરીદવા માંગતા હોય તો ભારતમાં ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે. સૌથી વધુ લોકપ્રિયમાં Honda Activa 125, Suzuki Access 125, TVS Jupiter 125, TVS Ntorq 125 અને Honda Dio 125નો સમાવેશ થાય છે. આ મોડેલો માઇલેજ, કિંમત, પરફોર્મન્સ અને મેન્ટેનન્સના સંદર્ભમાં ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

Honda Activa 125 

Honda Activa 125 લાંબા સમયથી ભારતીય બજારમાં સૌથી વિશ્વસનીય સ્કૂટરોમાંનું એક માનવામાં આવે છે. તેના પ્રારંભિક વેરિઅન્ટની કિંમત લગભગ ₹89,000 (એક્સ-શોરૂમ) છે, અને તેનું હલકું વજન તેને ચલાવવાનું સરળ બનાવે છે. Activa 125 તેની સરળ સવારી ઓછો મેન્ટેનન્સ ખર્ચ અને શાનદાર રિસેલ વેલ્યૂ ને કારણે દૈનિક મુસાફરો માટે એક શ્રેષ્ઠ પસંદગી છે.

Suzuki Access 125

Suzuki Access 125 તેના શક્તિશાળી 124cc એન્જિન અને સરળ સવારી માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ₹77,684 (એક્સ-શોરૂમ) ની કિંમતે, આ સ્કૂટર ઝડપી એક્સેલેટેર, આરામદાયક સવારી અને સારા માઇલેજનું સારું મિશ્રણ આપે છે. તે હળવું હોવાના કારણે શહેરમાં ચલાવવું સરળ રહે છે.

TVS Jupiter 125

TVS Jupiter 125 એ લોકો માટે સારી પસંદગી છે જેઓ સસ્તી કિંમતે સરળ અને આરામદાયક સવારી ઇચ્છે છે. લગભગ ₹75,600 ની શરૂઆતની કિંમત સાથે આ સ્કૂટર ફેમિલી ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, અને તેની સીટીંગ અને  રાઈડ ક્લોલિટી તેને દૈનિક ઉપયોગ માટે આદર્શ બનાવે છે.

TVS Ntorq 125

TVS Ntorq 125 તેના સ્પોર્ટી દેખાવ અને મજબૂત પ્રદર્શન માટે જાણીતું છે. ₹80,900 ની કિંમતે આ સ્કૂટર તેના 124.8cc એન્જિન સાથે સારી શક્તિ પ્રદાન કરે છે, અને તેની ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મજબૂત ફ્રેમ અને મોટી સ્ટોરેજ સ્પેસ તેને વધુ ખાસ બનાવે છે. આ સ્કૂટર એવા લોકો માટે યોગ્ય છે જેઓ સ્પોર્ટી સવારીનો આનંદ માણે છે.

Honda Dio 125

Honda Dio 125 તેની સ્પોર્ટી ડિઝાઇન, હળવા વજન અને સારી રાઇડ ગુણવત્તાને કારણે યુવાનોમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. ₹85,433 ની કિંમતે, આ સ્કૂટરમાં 123.92 સીસી એન્જિન છે જે સારી શક્તિ અને આશરે 47 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે. માત્ર 105  કિલો વજન ધરાવે છે. આ કારણે તેને સંભાળવું ખૂબ જ સરળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget