શોધખોળ કરો

શાનદાર માઇલેજ, છ એરબેગ્સ અને સનરૂફવાળી આ SUVને ફક્ત 16,000 આપીને લઇ જાવ ઘરે

વાસ્તવમાં તેમાં ફક્ત પાવર અને લૂક જ નહીં પરંતુ સરળ EMI સ્કીમ મારફતે તમારા બજેટની અંદર જ આવી જશે

Kia Syros On EMI: જો તમારી મહિનાની આવક 40,000 થી 50,000 રૂપિયાની વચ્ચે છે અને તમે સુરક્ષિત, સ્ટાઇલિશ અને માઇલેજ ધરાવતી ફેમિલી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો Kia Syros તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. વાસ્તવમાં તેમાં ફક્ત પાવર અને લૂક જ નહીં પરંતુ સરળ EMI સ્કીમ મારફતે તમારા બજેટની અંદર જ આવી જશે.

EMI અને ડાઉન પેમેન્ટ

Kia Syros HTK Turbo (Petrol)  વેરિઅન્ટની ઓન-રોડ કિંમત લગભગ 10.58 લાખ રૂપિયા છે. એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત આમાં RTO ચાર્જ અને વીમો પણ સામેલ છે. જો તમે 3 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપો છો તો તમારે બેન્કમાંથી લગભગ 7.58 લાખ રૂપિયાની લોન લેવી પડશે. ધારો કે તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને બેન્ક તમને 9 ટકા વ્યાજના દરે 5 વર્ષ માટે લોન આપે છે તો તમારો EMI દર મહિને લગભગ 16,000 રૂપિયા હશે. આ સમયગાળા દરમિયાન લગભગ 2 લાખ રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવું પડશે. નોંધનીય છે કે EMI, લોનની રકમ, વ્યાજ દર અને મુદત ગ્રાહકની પ્રોફાઇલ અને બેન્ક નીતિ પર આધાર રાખે છે. ચોક્કસ વિગતો માટે તમારી નજીકના Kia ડીલરશીપનો સંપર્ક કરો.

એન્જિન અને માઇલેજ વિગતો

Kia Syros બે શક્તિશાળી એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, પહેલું 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને બીજું 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન છે. બંને એન્જિન વિકલ્પોમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ SUV 22 કિમી પ્રતિ લિટર સુધીની મહત્તમ માઇલેજ આપવામાં સક્ષમ છે, જે તેને બજેટ-ફ્રેંડલી અને ઇંધણ-કાર્યક્ષમ વિકલ્પ બનાવે છે.

ફીચર્સ અને સેફ્ટી

ઉપરાંત Kia Syros પ્રીમિયમ ફીચર્સ અને અદ્યતન સેફ્ટી ટેકનોલોજીથી પણ સજ્જ છે. તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ છે, જે દરેક મુસાફરીને આરામદાયક બનાવે છે. સેફ્ટીની દ્રષ્ટિએ તેમાં 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા અને લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા ફીચર્સ આપવામાં આવી છે. આ બધા ફીચર્સને કારણે Kia Syros એક સલામત, સ્માર્ટ અને ફેમિલી ફ્રેન્ડલી SUV સાબિત થાય છે.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget