શોધખોળ કરો

FASTag ઉપયોગ કરો છો? આ 5 વાતો નહીં જાણતા હોવ તો બિનજરૂરી રીતે કપાઈ શકે છે પૈસા

FASTag Rules: FASTagનો ઉપયોગ કરતા વાહન માલિકો માટે કેટલાક મહત્વના નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે. બેલેન્સ, KYC અને ટેગની સ્થિતિ અંગે બેદરકારી રાખશો તો તમારા ખાતામાંથી બિનજરૂરી રીતે પૈસા કપાઈ શકે છે.

FASTag Rules:  FASTagનો ઉપયોગ કરતા વાહન માલિકો માટે કેટલાક મહત્વના નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે. બેલેન્સ, KYC અને ટેગની સ્થિતિ અંગે બેદરકારી રાખશો તો તમારા ખાતામાંથી બિનજરૂરી રીતે પૈસા કપાઈ શકે છે.

FASTagએ દેશમાં ટોલ ચુકવણીને ઘણી સરળ બનાવી છે. હવે મોટાભાગના વાહનો ટોલ પ્લાઝા પર રોકાયા વગર પસાર થઈ જાય છે અને ચુકવણી આપમેળે થઈ જાય છે. પરંતુ ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમના FASTagમાંથી ખોટી રીતે પૈસા કપાઈ ગયા અથવા જરૂર કરતાં વધુ રકમ ડેબિટ થઈ ગઈ.

આનું કારણ ઘણી વખત ટેક્નિકલ ખામી નહીં પરંતુ FASTag સંબંધિત મહત્વના નિયમોની જાણકારીનો અભાવ હોય છે. જો તમે રોજ હાઇવે પર મુસાફરી કરો છો અથવા ક્યારેક ટોલ રોડનો ઉપયોગ કરો છો, તો FASTag સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે.

નાની બેદરકારી પણ તમારા ખાતામાંથી વધારાના પૈસા કપાવી શકે છે. તેથી વાહન માલિકોએ બેલેન્સ, KYC અને ટેગની સ્થિતિ પર સતત નજર રાખવી જોઈએ. યોગ્ય માહિતી હોવાથી સમય પણ બચશે અને બિનજરૂરી ખર્ચથી પણ બચી શકાશે.

બેલેન્સ અને KYC પર રાખો નજર

FASTag વાપરનારા લોકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમના ખાતામાં હંમેશા પૂરતું બેલેન્સ હોવું જોઈએ. જો બેલેન્સ ઓછું હશે તો ટોલ પ્લાઝા પર ચુકવણીમાં મુશ્કેલી આવી શકે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે.

આ ઉપરાંત KYC અપડેટ રાખવું પણ જરૂરી છે. જે યુઝર્સની KYC પ્રક્રિયા પૂર્ણ નથી, તેમનું FASTag કોઈપણ સમયે ઇનએક્ટિલ થઇ શકે છે

જો તમે તમારું વાહન વેચો છો અથવા નવું વાહન ખરીદો છો, તો જૂના FASTagને તરત જ બંધ કરાવવું જોઈએ. ઘણા લોકો જૂનું ટેગ એક્ટિવ રાખે છે, જેના કારણે બાદમાં ખોટી કપાતની ફરિયાદો સામે આવે છે.

સમયાંતરે બેંક અથવા FASTag સેવા પ્રદાતાની એપમાં લોગિન કરીને ટેગની સ્થિતિ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચકાસતા રહેવું જોઈએ. આમ કરવાથી કોઈ ખોટી કપાત થઈ હોય તો તેની જાણ વહેલી તકે થઈ શકે છે.

એક વાહન પર એક જ FASTag રાખો

ઘણા વાહન માલિકો એક જ વાહન પર બે FASTag લગાવી દે છે અથવા જૂનું ટેગ હટાવ્યા વગર નવું ટેગ એક્ટિલ કરી દે છે. આવી સ્થિતિમાં સિસ્ટમ ગૂંચવાઈ શકે છે અને ચુકવણી સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.

સરકારે પણ "એક વાહન – એક FASTag" નિયમ પર ભાર મૂક્યો છે. તેથી વાહન પર માત્ર એક જ  એક્ટિવ  FASTag રાખવું જોઇએ

ટ્રાન્ઝેક્શન એલર્ટ પર ધ્યાન આપો

દરેક ટોલ ચુકવણી પછી આવતા SMS અને ટ્રાન્ઝેક્શન એલર્ટને અવગણવા નહીં. જો કોઈ ટોલ પ્લાઝા પર ખોટી રકમ કપાઈ હોય તો તેની ફરિયાદ તરત જ નોંધાવી શકાય છે.

FASTag યોગ્ય જગ્યાએ ચોંટાડો

વાહનની વિન્ડશીલ્ડ પર FASTag યોગ્ય જગ્યાએ ચોંટાડવું જરૂરી છે જેથી સ્કેનિંગ દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે. જો ટેગ ખરાબ થઈ ગયું હોય અથવા સ્કેન ન થતું હોય તો તેને સમયસર બદલાવી લેવું જોઈએ.

આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને વાહન માલિકો FASTag સંબંધિત મોટાભાગના વિવાદો અને બિનજરૂરી ખર્ચથી બચી શકે છે.

5 મહત્વની બાબતો પર એક નજર 

  • FASTag ખાતામાં પૂરતું બેલેન્સ રાખો
  • KYC હંમેશા અપડેટ રાખો
  • એક વાહન પર એક જ FASTag રાખો
  • દરેક ટ્રાન્ઝેક્શન એલર્ટ તપાસો
  • FASTag યોગ્ય જગ્યાએ ચોંટાડો અને ખરાબ થાય તો બદલો
  • આ નિયમોનું પાલન કરવાથી FASTagનો ઉપયોગ વધુ સરળ, સુરક્ષિત અને ખર્ચ બચાવનાર બની શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget