શોધખોળ કરો

e-Access Vs Ather 450: ક્યું ઈલેક્ટ્રિક સ્કૂટર છે વધુ દમદાર, ખરીદતા અગાઉ જાણો બંન્ને વચ્ચેનું અંતર

કંપનીએ તેનું નવું Suzuki e-Access ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, જેની કિંમત 1.88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

સુઝુકીએ આખરે ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારમાં એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ તેનું નવું Suzuki e-Access ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, જેની કિંમત 1.88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ લોન્ચ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં હવે સ્ટાર્ટઅપ્સ કંપનીઓનું વર્ચસ્વ નથી રહ્યું પરંતુ સુઝુકી જેવી વિશ્વસનીય કંપની પણ મેદાનમાં ઉતરી છે. સુઝુકી ઇ-એક્સેસ ભારતના સૌથી લોકપ્રિય પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450 Apex સાથે સીધી સ્પર્ધા જોવા મળશે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે બંનેમાંથી કયું સ્કૂટર સૌથી સારું છે.

કિંમતમાં શું તફાવત છે?

કિંમતની વાત કરીએ તો Suzuki e-Access અને Ather 450 Apex લગભગ સમાન રેન્જમાં આવે છે. એથર 450 એપેક્સની એક્સ-શોરૂમ કિંમત 1,89,946 રૂપિયા છે, જ્યારે સુઝુકી ઇ-એક્સેસ 1,88,490 રૂપિયા (એક્સ-શોરૂમ) માં ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે કિંમતમાં તફાવત ફક્ત 1,456 રૂપિયાનો છે. આટલા નાના તફાવત સાથે ગ્રાહકોએ નક્કી કરવું પડશે કે તેઓ વધુ સારું પ્રદર્શન ઇચ્છે છે કે વિશ્વસનીય બ્રાન્ડ સાથે સંતુલિત સવારી ઇચ્છે છે.

બેટરી, રેન્જ અને સ્પીડ સરખામણી

સુઝુકી ઈ-એક્સેસમાં 3.07 kWh બેટરી છે, જે એક જ ચાર્જ પર લગભગ 95 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 71 કિમી/કલાક છે, જે દૈનિક ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવે છે. બીજી તરફ Ather 450 Apex માં મોટી 3.7 kWh બેટરી છે, જે લગભગ 157 કિલોમીટરની રેન્જનો દાવો કરે છે. તેની ટોપ સ્પીડ 100 કિમી/કલાક સુધી પહોંચે છે, જે તેને ઝડપી અને સ્પોર્ટી બનાવે છે.

પાવર અને પરફોર્મન્સમાં કોણ આગળ 

પરફોર્મન્સની દ્રષ્ટિએ Ather 450 Apex સ્પષ્ટપણે ધાર ધરાવે છે. આ સ્કૂટર 9.38 bhp અને 26 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે Suzuki e-Access 5.49 bhp અને 15 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. Atherનો એક્સિલરેશન અને ઓવરઓલ રાઈડ અનુભવ વધુ શક્તિશાળી છે, જ્યારે Suzuki e-Access આરામદાયક અને સરળ રાઈડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કયું સ્કૂટર શ્રેષ્ઠ છે?

જો તમને વધુ રેન્જ, ઝડપી ગતિ અને સ્પોર્ટી પ્રદર્શન જોઈતું હોય તો Ather 450 Apex એક સારો વિકલ્પ છે. જો કે, જો તમને સુઝુકીના વિશ્વસનીય નામ અને સંતુલિત પ્રદર્શન સાથે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર જોઈતું હોય તો Suzuki e-Access પણ એક સારો વિકલ્પ છે.

ટોપ સ્ટોરી

નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
24 Km માઈલેજ, 5 સ્ટાર સેફ્ટી, કિંમત 9.39 લાખથી શરુ, ADAS સાથે આવતી સૌથી સસ્તી કાર
24 Km માઈલેજ, 5 સ્ટાર સેફ્ટી, કિંમત 9.39 લાખથી શરુ, ADAS સાથે આવતી સૌથી સસ્તી કાર
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Embed widget