શોધખોળ કરો

મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km

મહિન્દ્રાએ પોતાની મિની એસયુવી કહેવાતી કેયુવી100 (KUV100)નુ ઇલેક્ટ્રિક મૉડલ 'eKUV100' માર્કેટમાં ઉતાર્યુ છે. આની દિલ્હીમાં એક્સ-શૉરૂમ પ્રાઇસ 8.25 લાખ રૂપિયા છે

નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, અને ઓટો કંપનીઓ પણ આને જોઇને ઇલેક્ટ્રિક કારોના નવા નવા મૉડલો માર્કેટમાં ઉતારી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં મહિન્દ્રાની એક સૌથી સસ્તી કારનુ નામ પણ જોડાઇ ગયુ છે. દેશી મોટી કાર નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપો 2020માં અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેયુવી 100 (KUV100) લૉન્ચ કરી દીધી છે. મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ પોતાની મિની એસયુવી કહેવાતી કેયુવી100 (KUV100)નુ ઇલેક્ટ્રિક મૉડલ 'eKUV100' માર્કેટમાં ઉતાર્યુ છે. આની દિલ્હીમાં એક્સ-શૉરૂમ પ્રાઇસ 8.25 લાખ રૂપિયા છે. ઇ-કેયુવી100ની ખાસિયત એ છે કે, આ કારને એકવાર ફૂલ ચાર્જ કરવાથી 147 કિલોમીટર સુધી દોડી શકે છે. આમો ઓટોમેટિક ગેયર છે અને બેટરીને ઝડપથી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જની મદદથી આને એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km મહિન્દ્રાએ લૉન્ચ કરી દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર eKUV100, ફૂલ ચાર્જથી દોડશે 147km

ટોપ સ્ટોરી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget