શોધખોળ કરો

Automobile Industry In 2023: જાણો 2023માં શું શું નવું લઇને આવશે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીન, થશે મોટા ફેરફારો

ગાડીમાં યાત્રા કરતી વખતે અત્યારે તમામ યાત્રીઓને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત થઇ જશે

Change In Auto Sector In 2023: વર્ષ 2022 ઓટો મોબાઇલ ઉદ્યોગ માટે ખુબ સારુ સાબિત થયુ છે, આ દરમિયાન કારોના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, સાથે જ લગભગ તમામ સેગમેન્ટમાં વાહનોના કેટલાય નવા મૉડલ્સનું લૉન્ચિંગ પણ થયુ છે. આ સિલસિલો આગળના વર્ષે પણ ચાલુ રહેવાની આશા છે. સાથે જ ઓટો ઇન્ડસ્ટ્રીમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જાણો 2023 માં ઓટો ઉદ્યોગમાં શું શું નવુ જોવા મળી શકે છે.....

કાર સીટ બેલ્ટ  - 
ગાડીમાં યાત્રા કરતી વખતે અત્યારે તમામ યાત્રીઓને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત થઇ જશે, અને આવુ ના કરનારા લોકોને મેમો કરવામાં આવી શકે છે. 

ઇવી બેટરી ફાયર - 
આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બહુ ઘટી છે, જેને જોતા DRDO એ આ વિષય પર સરકારને પોતાનો એક રિપોર્ટ સોંપ્યો છે. હવે ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ માટે એક નવા માપદંડની ગાઇડલાઇન્સને જાહેર કરવામાં આવી શકે છે. 

6 એરબેગ હશે ફરજિયાત - 
રૉડ રસ્તાં દુર્ઘટનામાં યાત્રીઓના જીવની સુરક્ષાની દ્રષ્ટિએ સરકારે તમામ કારમાં કમ સે કમ 6 એરબેગ્સ આપવાનું ફરજિયાત કરી દીધુ છે. જેનાથી તમામ વાહનોમાં સુવિધાઓ મળી શકે.

બેટરી સ્વેપિંગ પૉલીસી - 
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશમાં કેટલાય ભાગોમાં બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયર કરવામાં લાગી છે. જેનાથી વાહનોને ચાર્જ કરવાની પરેશાની દુર થઇ શકે છે. 

ભારત એનસીએપી - 
ગાડીની સુરક્ષાને રેટિંગ આપનારી સંસ્થા ગ્લૉબલ NCAPની  જેમ હવે દેશની પાસે પોતાની એવી સંસ્થા ભારત એનસીએપી હશે, નીતિન ગડકરીએ આની જાહેરાત કરી છે. 

ઇલેક્ટ્રિક હાઇવે - 
દેશને પોતાનો પહેલો ઇલેક્ટ્રિક હાઇવે પણ મળવાનો છે, જ્યાં ઇલેક્ટ્રિક વાહનો માટે એક અલગથી લેન બનાવવામાં આવશે, આ હાઇવે પર આ વાહનોને ચાર્જ કરવામાં આવી શકે છે.

હાઇબ્રિડ કારો - 
ભારતમાં આ સમયે હાઇબ્રિડ કારોનું ચલણ ખુબ વધી ગયુ છે, આગામી વર્ષે દેશમાં કેટલીય નવી હાઇબ્રીડ કારો જોવા મળી શકે છે. જેમાં ઇનોવા હાઇક્રૉસ, મારુતિ બ્રેઝા હાઇબ્રિડ વગેરે સામેલ છે. 

વર્ષ 2023માં આ ઉપરાંત પણ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારતમાં કેટલાય નાના-મોટા સુધારા અને નિયમો અમલી બની શકે છે.

ટોપ સ્ટોરી

Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Embed widget