શોધખોળ કરો

Maruti Brezza Facelift CNG: Victoris જેવી ટેકનોલોજી સાથે આવી રહી છે Brezza Facelift, જાણો શું હશે વિશેષતા

Brezza Facelift CNGમાં Victoris જેવી અંડરબોડી CNG ટાંકી મળશે. ચાલો જાણીએ તેના માઇલેજ, બૂટ સ્પેસ, ગિયરબોક્સ અને નવા ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી.

Maruti Suzuki પોતાની લોકપ્રિય SUV Brezzaનું નવું ફેસલિફ્ટ મોડલ ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વખતે કંપની Brezza CNGને પહેલાં કરતાં વધુ પ્રેક્ટિકલ બનાવવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ, નવી Brezza Facelift CNGમાં Victoris જેવી અંડરબોડી CNG ટાંકી ટેક્નોલોજી આપવામાં આવશે.

આ બદલાવનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે કારમાં પહેલાની સરખામણીએ વધુ બૂટ સ્પેસ મળશે. અત્યાર સુધી મોટાભાગની CNG કારોમાં ટાંકી બૂટની અંદર લગાવવામાં આવતી હતી, જેના કારણે સામાન રાખવાની જગ્યા ઓછી થઈ જતી હતી. પરંતુ અંડરબોડી ટાંકીના કારણે આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે. આ જ કારણ છે કે નવી Brezza CNG પરિવાર માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:Toilet Seat in Car: હવે કારની સીટ નીચે મળશે ટોઇલેટ! ચીનની આ કંપની તૈયાર કરવા જઈ રહી છે ખાસ EV

માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે CNG Brezza

નવી Brezza Facelift CNGમાં કંપની 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપી શકે છે. હાલ તેની સાથે ઓટોમેટિક ગિયરબોક્સ આવવાની શક્યતા ઓછી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 6-સ્પીડ ગિયરબોક્સ માત્ર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે જ આપવામાં આવશે.

Marutiની CNG કારોની વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને Brezza CNG આ સેગમેન્ટમાં કંપનીની મજબૂત SUV બની શકે છે. ખાસ કરીને હવે જ્યારે ડીઝલ કારોની માંગ ધીમે ધીમે ઘટી રહી છે, ત્યારે CNG મોડલ ગ્રાહકો માટે ઓછા ખર્ચાળ વિકલ્પ તરીકે સામે આવી રહ્યું છે.

માઇલેજ અને ફીચર્સમાં પણ મળશે ફાયદો

નવી Brezza CNGનું માઇલેજ Victoris CNGની આસપાસ રહેવાની અપેક્ષા છે. એટલે કે, આ SUV ઓછા ખર્ચમાં લાંબી મુસાફરી કરવામાં મદદરૂપ થશે.

તે ઉપરાંત ફેસલિફ્ટ મોડલમાં અનેક નવા ફીચર્સ પણ જોવા મળી શકે છે. કારના એક્સટિરિયર અને ઇન્ટિરિયર બંનેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. નવી ડિઝાઇન, અપડેટેડ ડેશબોર્ડ અને આધુનિક ફીચર્સ તેને પહેલાં કરતાં વધુ પ્રીમિયમ બનાવી શકે છે. કંપની તેમાં નવી ટેક્નોલોજી અને વધુ સારી કનેક્ટિવિટી ફીચર્સ પણ આપી શકે છે.

આવતા મહિને થઈ શકે છે લોન્ચ

રિપોર્ટ્સ અનુસાર, નવી Maruti Brezza Facelift આવતા મહિને ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. તેની કિંમત હાલના મોડલ કરતાં થોડી વધુ રહેવાની સંભાવના છે. જોકે, નવા ફીચર્સ, વધુ સારો બૂટ સ્પેસ અને નવી CNG ટેક્નોલોજીને ધ્યાનમાં લેતા ગ્રાહકોને આ કિંમત યોગ્ય લાગી શકે છે.

ટોપ સ્ટોરી

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget