શોધખોળ કરો

Budget 2021: પર્સનલ વાહનો અને કોમર્શિયલ વાહનોને કેટલા વર્ષ પછી ફરજિયાત ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે ? જાણો વિગતો

Union Budget 2021: તમામ પ્રકારના વાહનો જેમાં કાર, ટુવ્હીલર, બસ, ટ્રક, ટ્રેક્ટર ખરીદનારા લોકો માટે બજેટથી સારા સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં વાહનોની કિંમત 1-3 ટકા સુધી ઘટી શકે છે.

Union Budget 2021: તમામ પ્રકારના વાહનો જેમાં કાર, ટુવ્હીલર, બસ, ટ્રક, ટ્રેક્ટર ખરીદનારા લોકો માટે બજેટથી સારા સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં વાહનોની કિંમત 1-3 ટકા સુધી ઘટી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂની કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. નાણામંત્રીએ કહ્યું હતું કે પર્સનલ વેહિકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી મહિનાથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઓટો સેક્ટરને રાહત આપવાનો છે. આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે, જે બાદ એક પ્રમાણપત્ર મળશે. માનવામાં આવે છે કે નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે. આ સાથે જ એનાથી દેશમાં મોટે પાયે ભંગાર કેન્દ્ર બની જશે. એનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે, સાથે જ ઓટોમોબાઈલ સેક્ટરને રિસાઇકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટ્સ મળી શકશે. ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે. ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Embed widget