શોધખોળ કરો

Car Tips: સાવધાન, પાણીની બોટલથી કારમાં લાગી શકે છે આગ, જાણો કેવી રીતે

Car Tips and Tricks: કારમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક પાણીની બોટલ હોઈ શકે છે. આ અકસ્માતોથી બચવા સાવધાન રહેવું જોઈએ.

Car Care Tips: કાર ચલાવતી વખતે અથવા કાર પાર્ક કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કારમાં બેસતી વખતે કોઈ અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. હાલમાં વાહનોમાં આગ લાગવાના કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યા છે. પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં પણ આગ લાગવાની શક્યતા છે. આ માટે વાહનમાં એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ જેનાથી આગ લાગી શકે.

પ્લાસ્ટિકની પાણીની બોટલમાંથી આગ!
વાહનમાં આગ લાગવાના ઘણા કારણો હોઈ શકે છે. પાણીની બોટલ પણ વાહનમાં આગનું કારણ બની શકે છે. જો પાર્ક કરેલી કાર પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય અને કારમાં જ્યાં તડકો પડે છે ત્યાં પ્લાસ્ટિકની પાણીની બોટલ રાખવામાં આવે તો આ બોટલ તમારા માટે ખતરો પણ બની શકે છે.

કેલિફોર્નિયાના એક સમાચાર આઉટલેટે આ મુદ્દો ઉઠાવ્યો છે અને એ વાતની પુષ્ટિ પણ કરી છે કે કારમાં પાણીની બોટલ છોડવી જોખમી સાબિત થઈ શકે છે. કારમાં રાખેલી પાણીની બોટલ પર સીધો સૂર્યપ્રકાશ વધુ ગરમી પેદા કરી શકે છે. આના કારણે કારમાં ફાઈબરની વસ્તુઓમાં આગ લાગી શકે છે, જેના કારણે આખા વાહનમાં આગ લાગવાનું જોખમ ઉભું થઈ શકે છે.

NatGeo ના એક અહેવાલ મુજબ, જેમ જેમ તાપમાન અને સમય વધે છે. પ્લાસ્ટિકના કેમિકલ બોન્ડ તૂટવા લાગે છે, જેના કારણે તે જ જગ્યાએ કેમિકલ ફેલાવાની શક્યતા વધી જાય છે અને આ કેમિકલના લીકેજને કારણે વાહનમાં આગ પણ લાગી શકે છે.

તેનાથી કેવી રીતે રક્ષણ કરવું?
આ માટે, જ્યારે પણ તમે પાર્કિંગમાં અથવા એવી જગ્યાએ કાર પાર્ક કરો જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડી શકે, ત્યારે કારની અંદર પાણીની બોટલ ન મુકો. જો તમે તેને રાખો છો, તો પણ બોટલને સીટની નીચે રાખો, જેથી તે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સુરક્ષિત રહે. નહીં તો બોટલ પર સીધો સુર્યપ્રકાશ પડવાના કારણે પ્લાસ્ટિક ગરમ થઈ શકે છે અને આગનું જોખમ વધી શકે છે, માટે તેને સીટની નીછે અથવા બહાર કાઢી લો જેથી આ ખતરાથી બચી શકાશે. 

ટોપ સ્ટોરી

₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11
IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Embed widget