શોધખોળ કરો

418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV

એવી શક્યતા છે કે આ SUV ભારતમાં JSW મોટર્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં આ કાર ભારતમાં લોન્ચ કરશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીની iCAUR 03 ઇલેક્ટ્રિક SUV ભારતમાં પરીક્ષણ કરતી જોવાઈ.
  • તે JSW મોટર્સ હેઠળ ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે.
  • બોક્સી ડિઝાઇન, 69.8 kWh બેટરી, 418 કિમી રેન્જ સાથે.
  • મોટી સ્ક્રીન, ADAS, 360° કેમેરા સહિત આધુનિક ફીચર્સ.

Chinese Electric SUV in India: ચીની કાર ઉત્પાદક ચેરીની 5-સીટર ઇલેક્ટ્રિક SUV iCAUR 03 તાજેતરમાં ભારતમાં જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે, પરીક્ષણ વાહનો સામાન્ય રીતે ઢંકાયેલા હોય છે પરંતુ આને કોઈ કવર વગર ટ્રક પર લઈ જવામાં આવતી જોવા મળી હતી. એવી શક્યતા છે કે આ SUV ભારતમાં JSW મોટર્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં આ કાર ભારતમાં લોન્ચ કરશે. ભારતમાં ઘણી અન્ય ચેરી કારનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચાલો iCAUR 03 ઇલેક્ટ્રિક SUV ની ડિઝાઇન, બેટરી, ફીચર્સ અને ભારતમાં તેના સંભવિત લોન્ચ પર એક નજર કરીએ.

ડાયમેંશંસ - ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ (Ref)  મુજબ આ ઇલેક્ટ્રિક કાર 4,406 mm લંબાઈ, 1,910 mm પહોળાઈ, 1,715 mm ઊંચાઈ અને 2,715 mm વ્હીલબેઝ ધરાવે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 195 mm છે.  જે તેને સરળતાથી ઉબડખાબડ રસ્તાઓ પર પસાર થવા દે છે.

લૂક અને ડિઝાઇન - ભારતમાં જોવા મળેલા મોડેલમાં બોક્સી, મસ્ક્યુલર લુક, બ્લેક ફ્રન્ટ બમ્પર, ફ્લશ ડોર હેન્ડલ્સ, એલોય વ્હીલ્સ માટે ડ્યુઅલ-ટોન ડિઝાઇન અને LED હેડલાઇટ્સ છે.

ડિઝાઇન પેટન્ટ - ચેરીએ ભારતમાં આ SUV માટે પેટન્ટ ફાઇલ કરી દીધી છે. પેટન્ટ કરાયેલ મોડેલમાં રસ્તાઓ પર જોવા મળતા મોડેલ કરતાં વધુ મજબૂત બમ્પર અને બોડી ક્લેડીંગ છે.

બેટરી પેક - ચીનમાં ઉપલબ્ધ આ મોડેલમાં 69.8 kWh LFP (લિથિયમ-આયન ફોસ્ફેટ) બેટરી પેક છે.

પાવર અને AWD - તેમાં ડ્યુઅલ-મોટર સેટઅપ સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) છે જે 279 hp અને 385 Nm ટોર્ક જનરેટ કરે છે.

રેન્જ અને ચાર્જિંગ - તે NEDC ચક્ર હેઠળ સિંગલ ચાર્જ પર 418 કિલોમીટરની રેન્જ આપે છે, અને તેની બેટરી 80 kW સુધી DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

મોટી સ્ક્રીન સેટઅપ - તેમાં 15.6-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 9.2-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે.

કંફર્ટ અને સલામતી - સલામતી માટે પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ અને રીઅર સીટ, લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

જો આ કાર ભારતીય બજારમાં આવે છે તો તે JSW મોટર્સ હેઠળ વેચાઈ શકે છે. તેના સાઈઝા આધારે તે મિડ-સાઈઝ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં આવશે, જ્યાં તેનો સીધો મુકાબલો હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને ટાટા હેરિયર EV જેવા વાહનો સાથે થશે. JSW મોટર્સ ભારતમાં ચેરીના વાહનોનું પરીક્ષણ કરી રહ્યું છે. જેમાં Jetour T2, Jaecoo J5 અને iCar V23નો સમાવેશ થાય છે. Jetour T2 ભારતીય બજારમાં સૌપ્રથમ લોન્ચ થઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Diwali Offers on Cars: દિવાળી પર સસ્તી મળી રહી છે આ હેચબેક કાર,મળી રહી છે બમ્પર ઓફર
Diwali Offers on Cars: દિવાળી પર સસ્તી મળી રહી છે આ હેચબેક કાર,મળી રહી છે બમ્પર ઓફર
56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 
56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
Advertisement

વિડિઓઝ

Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
દિવાળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં થયો વધારો
દિવાળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં થયો વધારો
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
Gold Silver Price Today: દિવાળી પૂર્વે સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: દિવાળી પૂર્વે સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
પંજાબ ચૂંટણી માટે AAP ની પહેલી યાદી જાહેર, CM માન આ સીટ પરથી લડશે ઈલેક્શન
પંજાબ ચૂંટણી માટે AAP ની પહેલી યાદી જાહેર, CM માન આ સીટ પરથી લડશે ઈલેક્શન
Embed widget