શોધખોળ કરો

Electric Scooter: 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઈલેક્ટ્રિક સ્કૂટર, એક વાર ફૂલ ચાર્જ થયા પછી દોડશે આટલા કિલોમીટર

અહીં અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે તમારા બજેટમાં સારા સાબિત થઈ શકે છે અને તમારી જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે. તેમની પ્રારંભિક કિંમત 50000 રૂપિયાથી ઓછી છે.

Electric Scooter:  જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે તમારા બજેટમાં સારા સાબિત થઈ શકે છે અને તમારી જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે. તેમની પ્રારંભિક કિંમત 50000 રૂપિયાથી ઓછી છે.

Bounce Infinity E1 Price

Bounce Infinity E1 એ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની દિલ્હીમાં કિંમત રૂ. 47,941 થી રૂ. 72,322 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 5 કલરમાં ઉપલબ્ધ છે. તે આગળ અને પાછળ બંને ડિસ્ક બ્રેક સાથે આવે છે. ફુલ ચાર્જ પર તે 85 કિમી સુધી જઈ શકે છે જ્યારે તેની ટોપ સ્પીડ 65 કિમી પ્રતિ કલાકની છે. ફુલ ચાર્જ થવામાં 4 કલાક લાગે છે.

Hero Electric Flash

Hero Electric Flash એ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની દિલ્હીમાં કિંમત રૂ. 46662 થી રૂ. 58787 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 3 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર તે 50 કિમી સુધી જઈ શકે છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 8-10 કલાકનો સમય લાગે છે.

Ampere REO

આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત 45,631 રૂપિયાથી 59,622 રૂપિયા સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 4 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર, તે 45-50 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની હોય છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 8-10 કલાકનો સમય લાગે છે.

Evolet Pony

ઇવોલેટ પોની એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 39,541 થી રૂ. 49,592 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 1 કલરમાં ઉપલબ્ધ છે. સિંગલ ફુલ ચાર્જ પર, તે 80 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 65 કિમી પ્રતિ કલાક છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 7-8 કલાકનો સમય લાગે છે.

Techo Electra Neo

Tecno Electra Neo એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત રૂ 41,919 છે. તે 1 વેરિઅન્ટ અને 4 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર, તે 55-60 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની હોય છે. ફુલ ચાર્જ થવામાં 4-5 કલાક લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget