Gurugram Largest EV Charging Station: એકસાથે 100 ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરનારા ભારતના સૌથી મોટા ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત થઇ ચૂકી છે. શુક્રવારે આનો શુભારંભ કરવામાં આવ્યો. આ ચાર્જિંગ સ્ટેશન દિલ્હી-જયપુર નેશનલ હાઇવે પર ગુરુગ્રામ સેક્ટર 52 માં આવેલુ છે. નવા ચાર્જિંગ સ્ટેશનમાં 100 થી વધુ ચાર્જિંગ પૉઇન્ટ છે. જેના દ્વારા વ્હીકલ્સને એક સાથે ચાર્જ કરવામાં આવી શકે છે. આ સ્ટેશન બાદ નવી મુંબઇ સ્થિત 16 AC અને 4 DC ચાર્જર વાળુ સ્ટેશન બીજુ સૌથી મોટુ ઇવી ચાર્જિંગ સ્ટેશન માનવામા આવે છે.


ઉદ્યોગ જગતન માટે બેસ્ટ ઉદાહરણ-
શુભારંગ કાર્યક્રમ દરમિયાન ઇજ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યક્રમ નિદેશક અને વધારાના પ્રભારમાં એનએચઇવી પરિયોજના નિદેશક અભિજીત સિન્હાએ બતાવ્યુ કે ભારત ઇલેક્ટ્રિક આવાગમની આધારભૂત સંરચના અને ઇન્ફ્રામાં થનારા રોકાણને પેટ્રૉલિયમ ટ્રાફિકથી થનારી આવકની ઉપર પ્રાથમિકતા આપવાના જમાનામાં પહોંચવાનુ છે. તેમને કહ્યું કે આ સ્ટેશન આજે ઉદ્યોગ જગત માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનુ ઉદાહરણ છે. 


ઇલેક્ટ્રિફાય હબથી થઇ શરૂઆત-
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યક્રમમાં ભારતના સૌથી મોટા ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત ઇ-હાઇવેની ટેકનિક પાયલટ નેશનલ હાઇવે ફૉર ઇલેક્ટ્રિક વ્હીકલ (એનએચઇવી) અંતર્ગત થઇ છે. ઉર્જા મંત્રાલયે જાન્યુઆરી 2022માં સંશોધિત દિશા-નિર્દેશ અને માપદંડો જાહેર કર્યા હતા. જેના પર ખરા ઉતરનારુ આ પહેલુ એટલુ મોટુ ચાર્જિંગ સ્ટેશન હશે. 


1 દિવસમાં 576 ઇવીને ચાર્જ કરશે આ સ્ટેશન- 
આ ચાર્જિંગ સ્ટેશનમાં હાલમાં 96 ચાર્જર ચાલી રહ્યાં છે. વર્તમાનમાં આ સ્ટેશન એકસાથે 96 ઇલેક્ટ્રિક કારોને ચાર્જ કરી શકે છે. ચાર અન્ય પૉઇન્ટ જલદી જ તૈયાર થઇ જશે. આ પછી અહીં એક  100 વ્હીકલ્સ ચાર્જ કરી શકાશે. સ્ટેશન પર લગાવેલા એસી અને ડીસી ફાસ્ટ ચાર્જિંગથી એક દિવસમાં 576 વાહનો ચાર્જ કરી શકાશે.  


આ પણ વાંચો.........


શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી


ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી


Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........


ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી


જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે


JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........


WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........


Car loan Information:

Calculate Car Loan EMI