શોધખોળ કરો

Bike Mileage Tips: બાઈકની ધારી માઈલેજ મેળવવા અપનાવો આ ટ્રીક, ખિસ્સા પર નહીં પડે આર્થિક ભાર

જો તમે તમારી બાઈકથી સારી માઈલેજ મેળવવા માંગતા હોવ તો બાઈકને એકસમાન સ્પીડ પર ચલાવવાનો પ્રયાસ કરો. જો કે, જ્યારે તે ગીચ વિસ્તારોની વાત આવે છે ત્યારે એક એક સરખી ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે.

Bike Maintenance: ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, પેટ્રોલની વધતી કિંમતોને કારણે ખિસ્સું ઢીલું થવા લાગ્યું છે અને તેથી જ લોકો પોતાની બાઇકની માઇલેજ વધારવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે. જેની બાઇકના એન્જિન પર ખૂબ જ ગંભીર અસર પડે છે. માટે જ અમે તમને અહીં બાઇકની માઇલેજ વધારવાની સરળ ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમારી બાઇકની માઇલેજ પણ વધશે. સાથે જ બાઇકના એન્જિન પર કોઈ ખોટી અસર નહીં થાય.

ઓવર સ્પીડિંગ ટાળો

જો તમે તમારી બાઈકથી સારી માઈલેજ મેળવવા માંગતા હોવ તો બાઈકને એકસમાન સ્પીડ પર ચલાવવાનો પ્રયાસ કરો. જો કે, જ્યારે તે ગીચ વિસ્તારોની વાત આવે છે ત્યારે એક એક સરખી ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે. પરંતુ તમે ઝડપને નિયંત્રિત કરવા માટે શક્ય તેટલો પ્રયાસ કરો. વારંવાર સ્પીડમાં વધારો કે ઘટાડો ન કરો. તેનાથી એન્જિન પર દબાણ ઓછું થશે અને પેટ્રોલનો વપરાશ ઓછો થશે. બાઇક મેન્યુઅલ અને નિષ્ણાતોના મતે 50 થી 60 વચ્ચેની સ્પીડને એન્જિન માટે યોગ્ય માનવામાં આવે છે. જો તમે 50 થી 60ની સ્પીડને ધ્યાનમાં રાખીને તમારી બાઇક ચલાવો છો તો તમને સારી માઈલેજ મળે છે. જોકે અલગ-અલગ ટુ વ્હીલર પ્રમાણે સ્પીડ થોડી અલગ હોઈ શકે છે. આ માટે તમારે બાઇક મેન્યુઅલ વાંચવું જોઈએ.

ઓવરલોડિંગ ટાળો

તમારા ટુ વ્હીલર પર ઓવરલોડિંગ ટાળવું જોઈએ, એટલે કે 2 થી વધુ લોકો ના બેસવા જોઈએ. ઘણી વખત લોકો બાઇક પર બેથી વધુ લોકો બેસીને મુસાફરી કરે છે. જેની સીધી અસર બાઇકના એન્જિન પર પડે છે અને તમને યોગ્ય માઇલેજ નથી મળતી. આ સિવાય તે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં આવે છે. જેના કારણે તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે.

આ ભૂલો ક્યારેય ના કરો

ઘણી વખત લોકો તેમના ટુ-વ્હીલરથી વધુ માઇલેજ આપવા માટે બાઇકનું કાર્બ્યુરેટર ટ્યુનિંગ કરાવે છે. જેના કારણે એન્જિનને પર્યાપ્ત માત્રામાં પેટ્રોલ મળતું નથી અને એન્જિન તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકતું નથી. આવું કરવાથી બચો. કારણ કે થોડા સમય પછી પૂરતું પેટ્રોલ ન મળવાને કારણે એન્જિન ખરાબ થવા લાગે છે અને પછી તેની કિંમત હજારો રૂપિયા વધી જાય છે.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Embed widget