શોધખોળ કરો

હોન્ડાના આ સ્કૂટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા કંપનીએ પરત મંગાવ્યું, જાણો વિગત

કંપનીનું કહેવું છે કે, ખરાબ કૂલિંગ ફેન કવર અને ઓઈલ ગેજના કારણે એક્ટિવા સ્કૂટર્સને પરત મંગાવવામાં આવી રહી છે.

નવી દિલ્હી: ટૂ વ્હીવર નિર્માતા કંપની હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ Activa 125 BS6માં કેટલીક ટેક્નિકલ ખામી સામે આવતા તેને પરત મંગાવી છે. કંપનીએ Activa 125 BS6 સ્કૂટરને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યું હતું. હવે તેમાં ખામી હોવાનું સામે આવતા પરત મંગાવી છે. કંપનીનું કહેવું છે કે, ખરાબ કૂલિંગ ફેન કવર અને ઓઈલ ગેજના કારણે એક્ટિવા સ્કૂટર્સને પરત મંગાવવામાં આવી રહી છે. તે સિવાય કંપનીએ જણાવ્યું કે સ્કટરના ઓનરને મેન્યૂઅલી અપડેટ પણ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, ગ્રાહકોને ફ્રીમાં પાર્ટ્સ બદલી આપવામાં આવશે. એક્ટિવાની ચેક કરવા અને તેના પાર્ટ્સને બદલા માટે માત્ર 30 મિનિટનો સમય લાગશે. જો કે આ ટેક્નિકલ ખામીના કારણે સ્કૂટર પર શું અસર પડશે તે અંગે કંપનીએ જણાવ્યું નથી. એક્ટિવા રિકોલ લિસ્ટમાં તમારું સ્કૂટર છે કે નહીં , તે ચેક કરવા માટે કંપનીની વેબસાઈટ પર જઈને તમે ચેક કરી શકો છો. વેબસાઈટ પર જઈને વ્હીકલ આઈડેટિફિકેશન નંબર નાખવો પડશે. જો તમારી એક્ટિવા રિકોલ લિસ્ટમાં હશે તો તમારે સર્વિસ સેન્ટરમાં જવું પડશે.

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget