શોધખોળ કરો

નવી Hyundai Creta થઈ લોન્ચ, કંપનીએ ભાવમાં કર્યો મોટો ઘટાડો, ફીચર્સમાં પણ કર્યો બદલાવ

બજારમાં ઉપલબ્ધ વર્તમાન ક્રેટા એસએક્સ એક્ઝિક્યુટિવ મોડલથી આ નવા વેરિયન્ટની કિંમત આશરે 78 હજાર રૂપિયા ઓછી છે. જોકે તેમાં કેટલાક મહત્વના ફીચર્સ પણ આપવામાં આવ્યા નથી.

દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ તેની સૌથી વધારે વેચાતકી મિડ સાઇઝ SUV ક્રેટાનું નવું મોડલ એસએક્સ એક્ઝિક્યુટીવ ટ્રીમ લોન્ચ કર્યુ છે. આ નવી ક્રેટા પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. સૌથી ખાસ વાત એ છે કે હ્યુન્ડાઈએ નવી ક્રેટાને બજારમાં એસએક્સ ટ્રિમના મુકાબલે સસ્તી છે. તેના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 13.18 લાખ રૂપિયા અને ડીઝલ મોડલની કિંમત 14.18 લાખ રૂપિયા છે.

કેટલી કિંમત છે ઓછી અને શું છે કારણ

બજારમાં ઉપલબ્ધ વર્તમાન ક્રેટા એસએક્સ એક્ઝિક્યુટિવ મોડલથી આ નવા વેરિયન્ટની કિંમત આશરે 78 હજાર રૂપિયા ઓછી છે. જોકે તેમાં કેટલાક મહત્વના ફીચર્સ પણ આપવામાં આવ્યા નથી. ફિચર્સની વાત કરવામાં આવે તો નવી એડિશનમાં કનેક્ટેડ કારની સાથે 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ નહીં જોવા મળે. જોકે ગ્રાહકોને ક્સ્ટમાઇઝેશનનો વિકલ્પ મળશે.

કેવા છે ફીચર્સ

હ્યુન્ડાઈ ક્રેટા SX એક્ઝિક્યુટિવ ફીચર્સમાં પેનોરમિક સનરૂફ, 17 ઈંચ સિલ્વર ફિનિશ્ડ અલોય વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ અને ઓટોમેટિક સામેલ છે. તેમાં ABSની સાથે EBD, ડ્યુઅલ ફંર્ચ એરબેગ, ESC (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), રિયર ડિસ્ક બ્રેક અને હિલ અસિસ્ટ છે.

આ કાર બે એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. 1.5 લીટર નેચરકલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન, ક્રેટા 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડના રૂપમાં પણ ઉપલબ્ધ છે. ડીઝલમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક મળે છે.

સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર

હ્યુન્ડાઈ ક્રેટા તેના સેગમેન્ટમાં વેચાતી સૌથી વધુ કાર છે. છેલ્લા થોડા મહિનાથી સતત ક્રેટાનો નંબર 1 પર કબજો છ. તમામ રાજ્યોમાં લોકડાઉન છતાં કુલ 7,527 યૂનિટનું વેચાણ થયું હતું.

‘કોરોનાની ત્રીજી લહેર આવશે, મોદી સરકાર દવા, બેડ, ઓક્સિજનની તૈયારી કરે’, જાણો કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કહી આ વાત

નવા PNG ગેસ સ્ટવથી માસિક બિલમાં થશે તોતિંગ ઘટાડો, જાણો દર મહિને કેટલી થશે બચત

ટોપ સ્ટોરી

દેશની સૌથી સસ્તી સેડાન ટાટા ટિગોર પર મોટી ઓફર: આ મહિને મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
દેશની સૌથી સસ્તી સેડાન ટાટા ટિગોર પર મોટી ઓફર: આ મહિને મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
પહેલીવાર પેટ્રોલ કાર પાછળ પડી! માર્કેટમાં આ 3 પ્રકારની ગાડીઓનો 42% કબજો
પહેલીવાર પેટ્રોલ કાર પાછળ પડી! માર્કેટમાં આ 3 પ્રકારની ગાડીઓનો 42% કબજો
6 લાખ રુપિયાના બજેટમાં નવી Sedan, Tata ઓટો ઈન્ડસ્ટ્રીમાં કરશે મોટો ધડાકો
6 લાખ રુપિયાના બજેટમાં નવી Sedan, Tata ઓટો ઈન્ડસ્ટ્રીમાં કરશે મોટો ધડાકો
33 કિમી માઇલેજ અને 5-સ્ટાર સેફ્ટી: મારુતિની આ નવી કાર માર્કેટમાં બની નંબર-1
33 કિમી માઇલેજ અને 5-સ્ટાર સેફ્ટી: મારુતિની આ નવી કાર માર્કેટમાં બની નંબર-1

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget