શોધખોળ કરો

હ્યુન્ડાઈની આ કાર 1.71 લાખ રૂપિયા સસ્તી ઉપલબ્ધ છે, હવે આ ગ્રાહકોને મળશે GST ફ્રી, જાણો અહીં તમામ વિગતો

Hyundai Verna Car: આ સેડાન કાર ડ્રાઇવરને ઇન-કેબિન અનુભવ આપે છે. આ કાર સ્વિચેબલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે. આ ઉપરાંત કારમાં ક્લાઈમેટ કંટ્રોલર પણ આપવામાં આવ્યું છે.

Hyundai Verna Car: કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઈએ CSD દ્વારા દેશના સૈનિકો માટે વર્ના સેડાન ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે કેન્ટીનમાંથી કાર લેનારા ગ્રાહકોને GSTમાં ઘણું ડિસ્કાઉન્ટ મળવાનું છે. કંપનીએ વર્ના CSD ની સંપૂર્ણ કિંમત સૂચિ રજૂ કરી છે અને અપડેટ કરેલ કિંમતો જાહેર કરી છે. અહીં અમે હ્યુન્ડાઈ વર્ના કેન્ટીનની કિંમતોની એક્સ-શોરૂમ કિંમતો સાથે સરખામણી કરીશું. જેથી બંને વચ્ચેનો તફાવત જાણી શકાય.                                              

Hyundai Verna sedan ભારતીય બજારમાં Honda City, Volkswagen Vertes, Skoda Slavia અને Maruti Suzuki Ciaz જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. આ તમામ કાર સ્ટાન્ડર્ડ તરીકે 1.5 L પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. એક્સ-શોરૂમ કિંમતની તુલનામાં, વર્નાની CSD કિંમતો લગભગ રૂ. 1.26 લાખથી રૂ. 1.71 લાખ જેટલી ઓછી છે.

કયા વેરિઅન્ટની કિંમત કેટલી છે?
1.5 લિટર નોર્મલ પેટ્રોલ-મેન્યુઅલમાં EX વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ 400 રૂપિયા છે. તેની CSD કિંમત 9 લાખ 72 હજાર 473 રૂપિયા છે. આ રીતે બંનેની કિંમતમાં 1 લાખ 27 હજાર 927 રૂપિયાનો તફાવત છે. આ સિવાય S વેરિયન્ટની કિંમત 11 લાખ 99 હજાર 400 રૂપિયા અને CSDની કિંમત 10 લાખ 73 હજાર 888 રૂપિયા છે. બંનેની કિંમતમાં 1 લાખ 25 હજાર 512 રૂપિયાનો તફાવત છે.

SX વેરિઅન્ટની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 14 લાખ 27 હજાર 400 રૂપિયા અને CSDની કિંમત 12 લાખ 93 હજાર 20 રૂપિયા છે. આ સાથે, SX (O) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 16 લાખ 23 હજાર 400 રૂપિયા અને CSDની કિંમત 14 લાખ 63 હજાર 465 રૂપિયા છે. બંનેની કિંમતમાં 1 લાખ 37 હજાર 894 રૂપિયાનો તફાવત છે.

હવે તમને આ મહાન સુવિધાઓ મળશે
Hyundai Verna એક 5 સીટર સેડાન કાર છે. આ કારમાં 26.03 સેમી (10.25 ઇંચ) એચડી ઓડિયો-વિડિયો નેવિગેશન સિસ્ટમ છે. આ સેડાન કાર ડ્રાઇવરને ઇન-કેબિન અનુભવ આપે છે. આ કાર સ્વિચેબલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે. આ ઉપરાંત કારમાં ક્લાઈમેટ કંટ્રોલર પણ આપવામાં આવ્યું છે. Hyundaiના આ મોડલમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 115 PS પાવર અને 144 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. માટે આ કાર અત્યારે બજારમાં સિડાન કરોમાં સૌથી લોકપ્રિય કાર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget