શોધખોળ કરો

શું મેન્યુઅલને બદલે ઓટોમેટિક કાર ખરીદવી આ કારણે વધુ ઉત્તમ જાણો ક્યાં છે સસ્તા ઓપ્શન

Automatic Cars In Top Indian Cities: જાટો ડાયનેમિક્સનો રિપોર્ટ કહે છે કે 20 મોટા શહેરોમાં વેચાતા દર ત્રણમાંથી એક વાહન ઓટોમેટિક છે, જેને પ્રીમિયમ સેગમેન્ટમાં રાખવામાં આવે છે.

Automatic Cars In Top Indian Cities:ભારત સહિત દુનિયાભરના લોકોમાં કારનો એક અલગ જ ક્રેઝ છે. એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે મેન્યુઅલ કાર કરતાં ઓટોમેટિક કારને વધુ પસંદ કરવામાં આવે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટોમેટિક કારની માંગ ઝડપથી વધવા લાગી છે. તેની પાછળનું કારણ એ છે કે ઓટોમેટિક કાર ચલાવવામાં સરળતા રહે છે. આ સિવાય ડ્રાઇવિંગ કરતી વખતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમનું એન્જિન બંધ થતું નથી.

આટલો વધારો વર્ષ 2020 થી અત્યાર સુધીમાં થયો છે

ઓટોમેટિક કાર ચલાવવામાં સરળ છે, જેના કારણે ગ્રાહકો તેમના તરફ આકર્ષાઈ રહ્યા છે. જો કે, તેની ઊંચી કિંમતથી પણ ગ્રાહકોને કોઈ ફરક પડતો નથી.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં વાહનોના કુલ વેચાણમાં ઓટોમેટિકનો હિસ્સો 16 ટકા હતો. જે હવે વધીને 26 ટકા થઈ ગયો છે. Jato Dynamics ના રિપોર્ટ અનુસાર, 20 મોટા શહેરોમાં વેચાતા દર ત્રણ વાહનોમાંથી એક ઓટોમેટિક છે, જેને પ્રીમિયમ સેગમેન્ટમાં રાખવામાં આવે છે.

આ ઓટોમેટિક કાર પોસાય તેવા ભાવે આવે છે

દેશની સૌથી સસ્તી ઓટોમેટિક કાર Datsun redi-GO છે. તેમાં 999 સીસીનું એન્જિન છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 22 કિલોમીટર સુધી જઈ શકે છે. આ 5 સીટર કાર છે, જે 6 કલર ઓપ્શન સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 4.96 લાખ રૂપિયા છે. જ્યારે તેના મેન્યુઅલ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 3.98 લાખ રૂપિયા છે.

બીજી કાર મારુતિ સુઝુકી S-Presso છે જે મારુતિની સૌથી સસ્તી ઓટોમેટિક કાર છે. તેમાં 998 સીસીનું એન્જિન છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 21.53 કિલોમીટર સુધી જઈ શકે છે. આ 5 સીટર કાર છે. જેમાં આપને  6 કલરના  વિકલ્પોમાં આવે છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 5.04 લાખ રૂપિયા છે. જ્યારે તેના મેન્યુઅલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત 3.85 લાખ રૂપિયા છે.                                                                             

 

ટોપ સ્ટોરી

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget