શોધખોળ કરો

કારમાં જોવા મળે આ 5 સંકેત, તો તાત્કાલિક કરાવી લો સર્વિસ નહીંતર......

એક્સપર્ટના કહેવા મુજબ, દર છ મહિને કે વર્ષમાં તેની સર્વિસ કરાવી લેવી જોઈએ. જો તમારી કાર 10 હજાર કિમી ચાલી ગઈ હોય તો સર્વિસ કરાવી લેવી જોઈએ.

કાર ખરીદ્યા બાદ તેનું મેંટેનેંસ વધારે મોંઘું પડે છે. જો કાર જૂની થઈ ગઈ હોય તો સર્વિસની સાથે મેંટેનેંસ પણ કરાવતા રહેવું જોઈએ. એક્સપર્ટના કહેવા મુજબ, દર છ મહિને કે વર્ષમાં તેની સર્વિસ કરાવી લેવી જોઈએ. જો તમારી કાર 10 હજાર કિમી ચાલી ગઈ હોય તો સર્વિસ કરાવી લેવી જોઈએ. જોકે તેમ છતાં પણ ક્યારેક પરેશાની આવે છે. જો તમારી કારમાં નીચે બતાવેલી કોઇ સમસ્યા જોવા મળે તો તાત્કાલિક સર્વિસ કરાવી લેવી જોઈએ.
  • 1.બ્રેકમાં સમસ્યાઃ વાહનમાં બ્રેકિંગ સિસ્ટમ કેટલી મહત્વની છે તે આપણે બધા જાણીએ છીએ. બ્રેક વાહનની સાથે તમારી સુરક્ષા માટે પણ મહત્વની છે. કાર ચલાવતી વખતે જો બ્રેક પેડમાં કોઇ પરેશાની જોવા મળે તો તાત્કાલિક સર્વિસ કરાવવી જોઈએ. એક સમય બાદ વાહનના બ્રેક પેડ ઉખડવા લાગે છે, તેને મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે.
  1. એન્જિનની વોર્નિંગ લાઇટઃ કારમાં એન્જિન લાઇટ શરૂ જોવા મળે તો કારના એન્જિનના પ્રોબ્લેમ હોઇ શકે છે. આ સ્થિતિમાં કારને તાત્કાલિક સર્વિસ સેંટર પર લઇ જઇ એન્જિન ચેક કરાવવું જોઈએ.
  2. ઓછો પાવરઃ ડ્રાઇવિંગ સમયે કારમાં પાવરની કમી લાગે તો તેનું કારણ ઓછું એન્જિન કમ્પ્રેસન કે જામ ફ્યૂલ ફિલ્ટર હોઇ શકે છે. આ સ્થિતિમાં કારના પાવરમાં કમીથી તેના ફંકશનિંગ અને સેફ્ટી બંને પ્રભાવિત થાય છે. તેથી વિલંબ કર્યા વગર કારને મિકેનિકને બતાવવી જોઈએ.
  • 4.કારમાં લીકેજઃ ઘણી વખત કારમાંથી પાણી, એન્જિન ઓઇલ ટપકતું જોવા મળે છે. જો આવું કંઇ જોવા મળે તો એક મોટી સમસ્યા હોઇ શકે છે. જો કાર શરૂ હોય તો તાત્કાલિક મિકેનિક પાસે લઇ જાવ.
  1. કારમાંથી અવાજ આવેઃ જો કારને સ્ટાર્ટ કરતી વખતે કોઇ અવાજ આ તો તે ક્યાંથી આવે છે તે જાણવાનો પ્રયાસ કરો. અનેક વખત અવાજ તમારા વાહન માટે નુકસાનકારક હોય છે. આ સ્થિતિમાં વારંવાર કારથી અવાજ આવે તો સર્વિસ સેંટર કે મિકેનિક પાસે લઇ જાવ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવી મારુતિ બ્રેઝા 2026: 1 લિટર પેટ્રોલમાં કેટલી ચાલશે? જાણો પેટ્રોલ અને CNG માઇલેજ
નવી મારુતિ બ્રેઝા 2026: 1 લિટર પેટ્રોલમાં કેટલી ચાલશે? જાણો પેટ્રોલ અને CNG માઇલેજ
Maruti Suzuki Brezza Facelift લોન્ચ, નવું Turbo એન્જિન અને 5-સ્ટાર BNCAP સેફ્ટી, જાણો કિંમત 
Maruti Suzuki Brezza Facelift લોન્ચ, નવું Turbo એન્જિન અને 5-સ્ટાર BNCAP સેફ્ટી, જાણો કિંમત 
આ 3 સરકારી પોર્ટલ પરથી માત્ર 3 લાખ રૂપિયામાં ખરીદો 12 લાખની શાનદાર કાર!
આ 3 સરકારી પોર્ટલ પરથી માત્ર 3 લાખ રૂપિયામાં ખરીદો 12 લાખની શાનદાર કાર!
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget