શોધખોળ કરો

Mahindra Cars: વિદેશમાં વાગ્યો આ ભારતીય ગાડીનો ડંકો, પોલીસ વિભાગમાં સામેલ થઈ 100 કાર

Mahindra Scorpio: કેન્યા પોલીસે તેમના કાફલામાં મહિન્દ્રો સ્કોર્પિયો સિંગલ-કેબ પિક અપ એસયુવીની 100 ગાડી સામેલ કરી છે.

Mahindra Scorpio In Kenya Police:  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહનોને દેશમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ વિદેશમાં પણ સ્વદેશી કંપની પર ઘણો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેન્યા પોલીસે તેના કાફલામાં મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ પિક-અપ એસયુવીના 100 યુનિટ ઉમેર્યા છે. જો કે, કેન્યા પોલીસે તેના કાફલામાં ઉમેરેલી મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ પિક-અપ SUV ભારતમાં વેચાતી નથી. ડબલ-કેબ Mahindra Scorpio Getaway Lifestyle Pick-up SUV ભારતમાં વેચાય છે.

ડિઝાઇન અને એન્જિન

મહિન્દ્રા સ્કોર્પિયો સિંગલ-કેબ મુખ્યત્વે કોમર્શિયલ વાહન અને વિશેષ એપ્લિકેશન વાહન તરીકે ઓફર કરવામાં આવે છે. કેન્યા પોલીસ કાફલામાં જોડાયેલા એકમોને ડ્યુઅલ-બીમ હેડલાઇટ્સ અને એકીકૃત LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે બોલ્ડ રેડિએટર ગ્રિલ મળે છે. આ વાહનો દેખાવમાં વૈભવી લાગે છે.

આ સ્કોર્પિયો માત્ર વિદેશમાં જ વેચાય છે

આ વાહન 2.2-લિટર, ચાર-સિલિન્ડર mHawk ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 118 Bhp પાવર અને 280 પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેમાં 5 ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. સિંગલ કેબની સુવિધા સાથેની આ સ્કોર્પિયો માત્ર વિદેશમાં જ વેચાય છે.

નવી Mahindra Scorpio 2022 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે

નવી 2022 મહિન્દ્રા સ્કોર્પિયો ટૂંક સમયમાં ભારતીય બજારમાં જોવા મળી શકે છે. તે ટૂંક સમયમાં લોન્ચ થવાની આશા છે. એવું માનવામાં આવે છે કે માર્ચ પહેલા જ નવી 2022 મહિન્દ્રા સ્કોર્પિયો લોન્ચ થઈ શકે છે અને તેનું વેચાણ શરૂ થઈ શકે છે. આમાં ઘણા નવા અપડેટ જોવા મળશે. સનરૂફ પણ અપેક્ષિત છે.

ભારતમાં મહિન્દ્રા સ્કોર્પિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. SUV સેગમેન્ટમાં આ વાહન પોતાનું આગવું મહત્વ ધરાવે છે. લાંબા સમયથી તે ગ્રાહકોના દિલ પર રાજ કરી રહ્યું છે. કંપની દ્વારા સ્કોર્પિયોની નિકાસ પણ કરવામાં આવે છે.

ટોપ સ્ટોરી

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
Embed widget