શોધખોળ કરો

માત્ર 14 મહિનામાં 1.5 લાખ કારનું વેચાણ કરી Kia એ ધૂમ મચાવી, Cretaનું કેટલું થયું વેચાણ ? જાણો

કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 1.5 લાખ કારનું વેચાણ કર્યું છે. કિઆ મોટર્સે ગત વર્ષે ઓગસ્ટમાં જ ભારતમાં દસ્તક દિધી હતી.

ભારતીય કાર બજારમાં Kia Motors એ કારના વેચાણના મામલે શાનદાર કમાણી કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 1.5 લાખ કારનું વેચાણ કર્યું છે. કિઆ મોટર્સે ગત વર્ષે ઓગસ્ટમાં જ ભારતમાં દસ્તક દિધી હતી.   ત્યારબાદ કંપનીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કિઆએ ભારતમાં પોતાની પ્રથમ કાર Kia Seltos ને લોન્ચ કરી હતી. માત્ર 14 મહિનામાં કિઆ મોટર્સ દ્વારા આ વેચાણ કરવામાં આવ્યું છે. ગત મહિને થયું જોરદાર વેચાણ કિઆ ફેસ્ટિવ સીઝન દરમિયાન ગત મહિને સૌથી વધારે વેચાણ કર્યું છે. કંપનીએ ગત મહિને 21,021 કારનું વેચાણ કર્યું છે. કિઆએ માત્ર 14 મહિનામાં 1.5 લાખ યૂનિટ્સનું વેચાણ કર્યું છે. કંપનીએ આ વર્ષે લોન્ચ કરી Kia Sonet Kiaએ આ વર્ષે પોતાની કાર Kia Sonet લોન્ચ કરી છે. આ કારને ભારતીય બજારમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કિઆ સોનેટની ભારતમાં શરૂઆતની કિંમત 6.71 લાખ રૂપિયા છે. આ કારના ટોપ મોડલની કિંમત 11.99 લાખ રૂપિયા છે. કિઆ સોનેટને આંધ્ર પ્રદેશના અનંતપુર પ્લાન્ટમાં મેન્યુફેક્ચર કરવામાં આવી છે. આ કાર iMT અને વાયરસ પ્રોટેક્શ જેવા હાઈટેક ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. Hyundai Creta એ પોતાના સેગમેન્ટમાં ફરી એક વખત ટોપ કર્યું છે. આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. એસયૂવી સેગમેન્ટમાં આ કાર ગત મહિને 14 હજાર કરતા વધારે યુનિટનું વેચાણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tata Sierra EV: આજે લૉન્ચ થશે 500 KM રેન્જવાળી Tata Sierra EV, ફિચર્સથી લઇ પાવર સુધી અહીં જાણો બધું
Tata Sierra EV: આજે લૉન્ચ થશે 500 KM રેન્જવાળી Tata Sierra EV, ફિચર્સથી લઇ પાવર સુધી અહીં જાણો બધું
Tata Sierra EV કાલે 30 જૂને થશે લોન્ચ, દમદાર રેન્જ સાથે મળશે શાનદાર ફીચર્સ, જાણો કેટલી હશે કિંમત 
Tata Sierra EV કાલે 30 જૂને થશે લોન્ચ, દમદાર રેન્જ સાથે મળશે શાનદાર ફીચર્સ, જાણો કેટલી હશે કિંમત 
એક ચાર્જમાં 400 KM! હ્યુન્ડાઇ-કિયાની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં મચાવશે ધૂમ
એક ચાર્જમાં 400 KM! હ્યુન્ડાઇ-કિયાની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં મચાવશે ધૂમ
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget