શોધખોળ કરો

Hyundai Creta કે Kia Seltos, GST ઘટાડા બાદ કઈ કાર મળી રહી છે વધુ સસ્તી?

ભારતમાં GST 2.0 લાગુ થયા પછી ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વાહન કિયા સેલ્ટોસ છે.

ભારતમાં GST 2.0 લાગુ થયા પછી ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વાહન કિયા સેલ્ટોસ છે. કંપનીએ નવી વેરિઅન્ટ મુજબ કિંમત યાદી બહાર પાડી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સેલ્ટોસ પહેલા કરતાં વધુ સસ્તી બની ગઈ છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટાની કિંમતમાં આશરે ₹38,311નો ઘટાડો થયો છે, ત્યારે કિયા સેલ્ટોસની કિંમતમાં ઘટાડો ₹75,371 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે સેલ્ટોસ હવે ક્રેટા કરતાં પણ સસ્તી છે.

કિયા સેલ્ટોસની નવી કિંમત

GST 2.0 લાગુ થયા પછી કિયા સેલ્ટોસની એક્સ-શોરૂમ કિંમત હવે ₹10.79 લાખથી શરૂ થાય છે. તેના વિવિધ વેરિઅન્ટમાં કિંમતમાં ઘટાડો ₹39,624 થી ₹75,371 સુધીનો છે.

ટોપ-સ્પેક X લાઇન વેરિઅન્ટ્સ (1.5L ટર્બો પેટ્રોલ DCT અને 1.5L ટર્બો ડીઝલ ઓટો TC) ને સૌથી મોટો ભાવ ઘટાડો મળ્યો છે.

મિડ-સ્પેક HTX અને GTX વેરિઅન્ટ્સની કિંમતમાં ₹50,000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

બેઝ વેરિઅન્ટ HTE ની કિંમતમાં ₹40,000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એકંદરે, Kia Seltos હવે લગભગ 3.67% સસ્તી થઈ ગઈ છે.

Hyundai Creta કેટલી સસ્તી થઈ છે ?

Hyundai એ તેની કારની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે. Tucson SUV ને સૌથી વધુ ₹2.40 લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. દરમિયાન, કંપનીની સૌથી લોકપ્રિય મિડ-સાઇઝ SUV Creta ની કિંમતમાં ₹38,311નો ઘટાડો કરવામાં આવ્યો છે. GST ઘટાડા પછી, Hyundai Creta ની શરૂઆતની કિંમત હવે ₹10.73 લાખ થઈ ગઈ છે, જે પહેલા ₹11.11 લાખ હતી.

કઈ SUV ખરીદવામાં સૌથી વધુ ફાયદો છે ?

કિંમતોની તુલના કરીએ તો  Kia Seltos ને 75,000 સુધી અને Hyundai Creta ને 38,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. આનો અર્થ એ થયો કે કિયા સેલ્ટોસ ગ્રાહકો માટે વધુ સારી પસંદગી બની ગઈ છે. નોંધનીય છે કે GST 2.0 પછી, મધ્યમ કદના SUV સેગમેન્ટમાં સેલ્ટોસ અને ક્રેટા વચ્ચેની સ્પર્ધા વધુ રસપ્રદ બની ગઈ છે.  

ભારતમાં GST 2.0 લાગુ થયા પછી કોમ્પેક્ટ SUV ખરીદવી વધુ સસ્તી બની ગઈ છે. સરકારે ટેક્સ સ્લેબ 28% થી ઘટાડીને 18% કર્યો છે, જેનાથી ગ્રાહકોને સીધી રાહત મળી છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget