શોધખોળ કરો

ઈન્તજાર ખતમ, આ કારોને ટક્કર આપવા માર્કેટમાં લોન્ચ થઈ Kia Sonet, જાણો શું છે કિંમત અને ફીચર્સ

લાંબા ઈંતજાર બાદ આખરે Kia Sonet ભારતીય બજારમાં લોન્ચ થઈ ગઈ છે. આ કાર આઈએમટી અને વાયરસ પ્રોટેક્શન જેવા હાઈટેક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

નવી દિલ્હી: લાંબા ઈંતજાર બાદ આખરે Kia Sonet ભારતીય બજારમાં લોન્ચ થઈ ગઈ છે. Seltos અને Carnival બાદ Kia Motors ની ત્રીજી પ્રોડક્ટ છે. કિયા સોનેટના બે વેરિએન્ટ લાઈન Tech Line અને GT Line માં માર્ક્ટેમાં ઉતારવામાં આવી છે. આ કાર આઈએમટી અને વાયરસ પ્રોટેક્શન જેવા હાઈટેક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. Kia Sonet ના ફીચર બજારમાં આવતાં પહેલા આ કાર ઘણી ચર્ચામાં આવી ચુકી છે. ફીચર્સની વાત કરવામાં આવે તો કંપનીની કી સિગ્નેચર-સ્ટાઈલ ટાઈગર-નોઝ ગ્રિલ, એલઈડી હેડલાઈટ્સ સાથે એલઈડી હેડલેમ્પ્સ, એલઈડી ડેટાઈમ રનિંગ લેમ્પ, સ્પોર્ટી 16 ઈંચ અલોય વ્હીલ્સ, એલઈડી ટેલ લેમ્પ અને રૂફ રેલ્સની સાથે સ્કિડ પ્લેટ્સ આપવામાં આવી છે. કારનું કેબિન શાનદાર ફિટ અને ફિનિશ સાથે આપવામાં આવ્યું છે. તેમાં ઘણા ફીચર્સ પ્રથમ વખત આપવામાં આવ્યા છે. કામાં 10.25 ઈંચ એચડી ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે યુવો કનેક્ટિવિટી, આગળની સીટ પર વેંટિલેટેડ, 7.1 ચેનલ બોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે 5 સ્પીકર્સ, એર પ્યોરિફાયર્સ સાથે વાયરસ પ્રોટેક્શન અને એબિએંટ લાઇટિંગ સામેલ છે. કિયા સોનેટમાં એક નવું ફીચર ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ સામેલ છે. એન્જીન અને સેફ્ટી ફીચર Kia Sonet ત્રણ એન્જીન ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીમાં જીડીઆઈ અને મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. 1.2 લીટર સાથે ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 1.5 લીટર ડીઝલ એન્જીમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. સેફ્ટીસ ફીચર્સની વાત કરીએ તો આ કારમાં અનેક શાનદાર સેફ્ટી ફીચર્સ છે. જેમાં 6 એરબેગ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો હેડલાઈટ, બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા લેટેસ્ટ ફીચર્સ છે. ઈન્તજાર ખતમ, આ કારોને ટક્કર આપવા માર્કેટમાં લોન્ચ થઈ Kia Sonet, જાણો શું છે કિંમત અને ફીચર્સ Kia Sonet SUVની શરુઆતી કિમત 6.71 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. Kia Sonet SUV બે વેરિએન્ટ લાઈન Tech Line અને GT Lineમાં રજૂ કરી છે. આ કાર 10 રંગોમાં ઉપલબ્ધ રહેશે. આ કાર સાથે થશે મુકાબલો કૉમ્પેક્ટ એસયુવીના સેગમેન્ટમાં કિયા સોનેટનો મુકાબલો મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈની વેન્યૂ, ટાટા નેક્સન અને મહિન્દ્રાની એક્સયૂવી 300 સાથે રહેશે. આ ત્રણ કારો કોમ્પેક્ટ એમયૂવીની રેન્જમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget