શોધખોળ કરો

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

Mileage Bikes in low budget: Bajaj CT 100ની કિંમત 53,696 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે એક લીટર પેટ્રોલમાં 80 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

Best Mileage Bikes Price List: જો તમે એવી મોટરસાઈકલ ખરીદવાનું વિચારી રહ્યા છો કે જેનો ઉપયોગ તમે તમારા ખિસ્સા પર વધારે ભાર મૂક્યા વિના કરી શકો, તો આજે અમે તમારા માટે આવી મોટરસાઈકલના કેટલાક વિકલ્પો લઈને આવ્યા છીએ. આમાં, તમને બજાજ, ટીવીએસ અને હીરો જેવી કંપનીઓના ટુ વ્હીલર્સ મળશે. જે માત્ર માઇલેજ જ નહીં પરંતુ સારું પ્રદર્શન પણ આપે છે. આ સિવાય તેની કિંમત પણ ઓછી છે.

Bajaj

કંપનીના Bajaj Platina 100 અને Bajaj Platina 110 પણ વિકલ્પો છે. બજાજ પ્લેટિના 100 ની કિંમત 59040 રૂપિયા છે, તે 75 kmpl સુધીની માઈલેજ આપે છે જ્યારે Bajaj Platina 110 ની કિંમત 67904 રૂપિયા છે, તે 74 kmpl સુધીની માઈલેજ આપે છે. Bajaj CT100 ની કિંમત રૂ 53,696 (એક્સ-શોરૂમ) છે. કંપનીનો દાવો છે કે તે એક લિટર પેટ્રોલમાં 80 કિમીથી વધુનું અંતર કાપી શકે છે.

TVS

TVS સ્પોર્ટની કિંમત 58,130 રૂપિયાથી શરૂ થાય છે અને 64,655 રૂપિયા સુધી જાય છે. કંપનીનો દાવો છે કે આ મોટરસાઇકલ 76.4 Kmpl સુધીની માઇલેજ આપે છે. TVS સ્ટાર સિટી પ્લસની કિંમત રૂ. 69,505 થી રૂ. 72,005 સુધી શરૂ થાય છે. આ મોટરસાઇકલ 70 kmpl સુધીની માઇલેજ આપે છે. TVS Radeon ની શરૂઆતી કિંમત રૂ 59,900 છે, જે વધીને રૂ. 71,082 છે. તે 70kmpl સુધીની માઈલેજ આપી શકે છે.

Hero

હીરો સ્પ્લેન્ડર પ્લસની પ્રારંભિક કિંમત રૂ. 64,850 છે, જે વધીને રૂ. 70,710 (એક્સ-શોરૂમ) થાય છે. દાવો કરવામાં આવે છે કે આ મોટરસાઇકલ 65 થી 81 kmplની માઇલેજ આપે છે. Hero HF Deluxe 65 kmpl કરતાં વધુ માઇલેજ આપવાનો દાવો કરે છે. તેની કિંમત 50,900 રૂપિયા છે.

Honda CD 110 ડ્રીમ

Honda CD 110 Dream 64.5 kmpl ની માઈલેજ આપે છે. તે 109.51cc એન્જિન દ્વારા સંચાલિત છે, જે 8.67 bhp અને 9.30 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તેની કિંમત 66033 રૂપિયાથી શરૂ થાય છે, જે દિલ્હીના એક્સ-શોરૂમ રૂપિયા 68487 સુધી જાય છે.

ટોપ સ્ટોરી

Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget