શોધખોળ કરો

Launch Date: આ દિવસે માર્કેટમાં આવી રહી છે આ ધાંસૂ ઇલેક્ટ્રેસિક એસયુવી કાર, રેન્જથી લઇને આવી છે ફિચર્સ, જાણો

દેશમાં જલદી જ એક નવી ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી થવા જઇ રહી છે. આ નવી કાર Byd Atto 3 હશે, જેને  ચીનની એક કાર નિર્માતા કંપની BYD (બિલ્ડ યૉર ડ્રીમ્સ) એ બનાવી છે.

BYD ATTO 3 Launch Date: દેશમાં જલદી જ એક નવી ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી થવા જઇ રહી છે. આ નવી કાર Byd Atto 3 હશે, જેને  ચીનની એક કાર નિર્માતા કંપની BYD (બિલ્ડ યૉર ડ્રીમ્સ) એ બનાવી છે. આ કાર દેશમાં આગામી મહિને એટલે કે 11 ઓક્ટોબરે લૉન્ચ થશે. આની ડિલીવરી નવા વર્ષની શરૂઆતથી કરવામાં આવશે. તો જાણો આ નવી ઇલેક્ટ્રિક કારમાં શું છે ખાસ....... 

કેટલી હશે રેન્જ - 
આ નવી ઇલેક્ટ્રિક કારમાં 49.92 kwh ક્ષમતાની બ્લેડ બેટરી પેક મળી શકે છે. આ કાર 345 કિલોમીટરની રેન્જમાં સક્ષમ છે. સાથે જ આને 60.49 kwhની મોટી બેટરીની સાથે ઉતારવામાં આવી શકે છે, જે 420 કિલોમીટરની રેન્જન આપવામાં સમર્થ હશે. 

પાવર અને સ્પીડ - 
Byd Atto 3માં એક પરમેનન્ટ મેગનેટ સિન્ક્રૉનસ મૉટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મૉટર 201 bhpની મેક્સીમમ પાવર અને 310 ન્યૂટન મીટરનો પીક ટૉર્ક પ્રૉડ્યૂસર કરી શકે છે. આ કાર 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 7.3 સેકન્ડમાં પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. 

ફિચર્સ - 
Byd Atto 3 ઇલેક્ટ્રિક કારમાં એક ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પેનોરમિક સનરૂફ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેનો સપોર્ટ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, 12.8-ઇંચની રૉટેટિંગ ટચસ્ક્રીન ઇન્ફૉટેન્ટમેન્ટ સિસ્ટમ અને હીટેડ સીટ્સ સહિત કેટલાય અન્ય ફિચર્સ પણ સામેલ હશે. વળી, આમાં સુરક્ષા ફિચર્સ તરીકે ટ્રેક્શન સિસ્ટમ (tcs), હિલ ડિસેન્ટ કન્ટ્રૉલ (hdc), 7 એરબેગ, adas, 360- ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ (esp), ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ (tpms) આપવામાં આવશે. 

ડાયમેન્શન -
Byd Atto 3ને કંપની પોતાની ચેન્નાઇ સ્થિત શ્રીપેરુબુદુર પ્લાનમાં એસેમ્બલ કરશે. આ કારમાં 440 લીટરની બૂટ સ્પેસ મળશે, આ એસયુવીની લંબાઇ 4,455 મિલીમીટર, પહોળાઇ 1,875 મિલીમીટર, ઉંચાઇ 1,615 મિલીમીટ હશે. આ કારના વ્હીલબેઝની લંબાઇ 2,720 મિલીમટર છે. 

કિંમત - 
આ નવી ઇલેક્ટ્રિક કારની એક્સ શૉરૂમ કિંમત 30 લાખ રૂપિયાથી 35 લાખ રૂપિયાની વચ્ચે હોવાની સંભાવના છે. આ કાર દેશમાં mg zs ev se ટક્કર આપશે. કંપનીએ કેટલાક સમય પહેલા જ ભારતમાં પોતાનો પહેલો શૉ રૂમ દિલ્હીમાં ખોલ્યો હતો. જ્યારે આવનારા સમયમાં નૉઇડા અને મુંબઇમાં કંપનીનો વિસ્તાર થઇ શકે છે.

 

ટોપ સ્ટોરી

₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
Embed widget