શોધખોળ કરો

લોકડાઉનમાં ઘરે પડ્યાં પડ્યાં કાર-બાઈકની બેટરી થઈ જશે નકામી, જાણો કઈ રીતે બચાવશો બેટરી?

ઘણાં લોકો કારને આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સપ્તાહમાં એક વખત 5 મિનિટ સુધી કારને ચાલુ કરે છે. જોકે આ યોગ્ય ઉકેલ નથી.

અમદાવાદઃ સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉન બાદ ફરીથી 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને એવામાં કાર અને બાઇકનો ઉપયોગ પણ નથી થઈ શકતો. જેના કારણે કાર અને બાઇકની બેટરી પણ ખરાબ થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, લાંબા સમય સુધી કારનો ઉપયોગ ન કરવામાં આવે તો બેટરીને લઈને મુશ્કેલી આવી શકે છે. ઘણાં લોકો કારને આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સપ્તાહમાં એક વખત 5 મિનિટ સુધી કારને ચાલુ કરે છે. જોકે આ યોગ્ય ઉકેલ નથી. જો કરવું જ હોય તો તમે થોડા અંતર સુધી કારને ચલાવો અથવા તો થોડા થોડા દિવસે 15 મિનિટ સુધી કાર ચાલુ રાખો. જો શક્ય હોય તો જીવન  જરૂરિયાત વસ્તુ લેવા માટે નજીક જવાનું હોય તો કારનો ઉપયોગ કરી શકો છો. પરંતુ લોકડાઉનનું ઉલ્લંઘન કરીને લોંગ ડ્રાઈવર જવું યોગ્ય રહેશે નહીં. આગળ વાંચો તમારી કારની બેટરીને કેવી રીતે સાચવશો. 1. જોક એક કે બે પ્રયત્ને કાર ચાલુ ન થાય તો વારંવાર ચાલુ કરવાનો પ્રયત્ન ન કરવો. જો કાર ચાલુ ન થતી હોય અને વારંવાર પ્રયત્ન કરશો તો તેના કારણે બેટરી સાવ ઉતરી જશે. 2. કાર ચાલુ કરતાં પહેલા ચેક કરી લેવું જોઈએ કે કાર જમ્પ સ્ટાર્ટ માટે તૈયાર તો છે ને. બેટરી પણ જોઈ લેવી જોઈએ જો કોઈ લીક હોય તો જમ્પ સ્ટાર્ટ કરવાતાં પહેલા બેટરી રિપ્લેસ કરાવી લેવી જોઈએ. 3. જમ્પ સ્ટાર્ટ કરતાં પહેલા જમ્પર કેબલની જરૂરત પડશે ઉપરાંત બીજી કારની પણ જરૂરત પડશે જેની બેટરી યોગ્ય રીતે કામ કરતી હોય. બેટરી સાથે કેબલ જોડતા પહેલા બન્ને કાર ન્યૂટ્રલ મોડમાં હોવી જરૂરી છે. 4. કેબલ સાથે જોડ્યા બાદ ડોલર કારને ચાલુ કરવાની કરી થોડી મિનિટ સુધી ચાલુ રાખવાની રહેશે. બાદમાં ઇન્ટીરિયર લાઈટ ચેક કરવાની રહેશે. જો લાઈટ ઓન દેખાય તો ડેડ કારને ચાલુ કરવાનો પ્રયત્ન કરવો. 5. બાદમાં કેબલને દૂર કરીને કારને થોડા સમય માટે ચાલુ રાખવી. જો આમ કર્યા બાદ પણ કાર ચાલુ ન થાય તો તમારી બેટરી ડેડ થઈ ગઈ છે અને તમારે નવી બેટરીની જરૂર પડશે.

ટોપ સ્ટોરી

FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી 
40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Embed widget